કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગ-ભાત,ભાખરી અને દૂધી નું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગ-ભાત,ભાખરી અને દૂધી નું શાક રેસીપી મુખ્ય ફોટો

મગ-ભાત,ભાખરી અને દૂધી નું શાક

Tejal Hitesh Gandhi
Tejal Hitesh Gandhi @Tejal1180

#હેલ્ધી- સાદુ ભોજન એ શરીર માટે ઉતમ છે.

#હેલ્ધી- સાદુ ભોજન એ શરીર માટે ઉતમ છે.

વધુ વાંચો

મગ-ભાત,ભાખરી અને દૂધી નું શાક

Tejal Hitesh Gandhi
Tejal Hitesh Gandhi @Tejal1180

#હેલ્ધી- સાદુ ભોજન એ શરીર માટે ઉતમ છે.

#હેલ્ધી- સાદુ ભોજન એ શરીર માટે ઉતમ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • મગ માટે ની સામગ્રી
  • 11/૨કપ-મગ
  • 1/2ચમચી- જીરૂ
  • 1/4ચમચી-હળદર
  • 1/2ચમચી-લાલ મરચું પાવડર
  • 1/2ચમચી- ધાણાજીરૂ
  • મીઠું- સ્વાદ પ્રમાણે
  • 2ચમચી-તેલ
  • 1/2ચમચી- લીંંબુ નો રસ
  • કોથમીર
  • ભાત માટે ની સામગ્રી:-
  • 1કપ-ચોખા
  • 11/2કપ-પાણી
  • દૂધી ના શાક માટે ની સામગ્રી:-
  • 250ગ્રામ- દૂઘી
  • 1 ચમચી-તેલ
  • 1/2ચમચી-લાલ મરચું પાવડર
  • 1/2ચમચી- ધાણાજીરૂ
  • 1/4ચમચી-હળદર
  • મીઠું- સ્વાદ પ્રમાણે
  • ચપટી- હીંગ
  • 2કળી-લસણ
  • 1/2ચમચી- જીરૂ
  • ભાખરી માટે ની સામગ્રી:-
  • 1કપ-ઘઉંનો લોટ
  • તેલ- મોણ માટે,શેકવા માટે
  • પાણી- કણક બાંધવા
  • મીઠું- સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1)મગ ને ધોઇ ને કુકર મા.5વ્હિસલ મારી બાફી લો, પેન મા 2ચમચી તેલ ગરમ કરવા મૂકો,તેમા જીરૂ નાખો,જીરૂ થાય એટલે હળદર અને હીંગ નાખો,પછી બાફેલા મગ ઉમેરો,તેમા મીઠું,લીંબુ નો રસ,ધાણાજીરૂ,લાલ મરચું પાવડર નાખો, બધુ હલાવી 5મીનીટ થવા દો,પછી કોથમીર..ભભરાવો,તૈયાર છે મગ

    મગ-ભાત,ભાખરી અને દૂધી નું શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ભાત માટે ચોખા ને ધોઈ ને તેમા પાણી નાખી કુકર મા 3 વ્હિસલ મારી ચોખા થવા દો,તૈયાર છે. ભાત.

    મગ-ભાત,ભાખરી અને દૂધી નું શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દૂધી ના શાક માટે દૂધી ને છોલી ને કટકા કરી ને પાણી મા ધોઈ નાખો હવે કુકર મા 1ચમચી તેલ ગરમ કરવા મૂકો,પછી તેમા લસણ છીણી ને નાખો,જીરૂ નાખો, પછી હળદર ને હીંગ નાખો. પછી દૂધી નાખો, હવે તેમા મીઠું,ધાણાજીરૂ,લાલ મરચુંપાવડર નાખી હલાવી 2વ્હિસલ મારી થવા દો, તૈયાર છે શાક. ભાખરી માટે થાળી મા લોટ ચાળી ને તેમા મીઠું,મોણ નાખી પાણી થી કઠણ લોટ બાધો પછી 15 મીનીટ લોટ ઢાંકી ને મૂકો,હવે તેમા થી લુઆ કરી ભાખરી વણી તવા પર તે, મૂકી બંને સાઇડ થી શેકી લો.

    મગ-ભાત,ભાખરી અને દૂધી નું શાક રેસીપી સ્ટેપ3ફોટો
    મગ-ભાત,ભાખરી અને દૂધી નું શાક રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tejal Hitesh Gandhi
Tejal Hitesh Gandhi @Tejal1180
પર July 31, 2019 09:44
કુકપેડ માં જોડાયા પછી નવી વાનગીઓ શીખવા મળી, પોતાની વાનગી મૂકવાની પ્રેરણા મળી.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Tejal Hitesh Gandhi
Tejal Hitesh Gandhi @Tejal1180
June 27, 2020 15:43
Thanks Dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ ભાત ભાખરી દૂધી નું શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ટામેટા પુરી
  2. *ખજૂર પૂરણપોળી*
  3. મિક્સ દાળ _વેજ કટલેટસ
  4. દેસાઈ વડા
  5. ખજૂર અંજીર રોલ
  1. બેસન સેવ
  2. કળત ઢોકળી
  3. લાલ ચાેખાનાે દૂધપાક
  4. ખજૂર અંજીર રોલ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10011982
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close