રાંધવાની સૂચનાઓ
- 1
મેંદામાં ઘી, અજમો, મીઠું નાખી લોટ બાંધવો. ચવાણા ને મીક્ષચર મા ક્રશ કરી, તેમા ખાંડ વળીયારી, કાજુ, કિસમિસના કટકા અને આંબલીની ચટણી નાખી મસાલો તૈયાર કરવો.
- 2
મેંદાની પૂરી વણી તેને વચ્ચે થી કાપી બે ભાગ કરવા.
- 3
તેમા મસાલો ભરી, કિનારી પર સહેજ પાણી લગાવી સમોસા પેક કરો. થોડી વાર સૂકવી તેને તેલ માં તળી લેવા.
- 4
ગરમાં ગરમ સમોસા સોસ સાથે સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10126426




ટિપ્પણીઓ