રીંગણ નો ઓળો

bhuvansundari radhadevidasi
bhuvansundari radhadevidasi @cook_17554836

રીંગણ નો ઓળો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૫ વ્યક્તિ
  1. ૨ નંગ મોટા રીંગણ
  2. ૨ લીલા મરચાં
  3. ૧ ટુકડો આદુ
  4. ૫ નંગ ટામેટાં
  5. ૨ નાની ચમચી મીઠું
  6. ૧ નાની ચમચી જીરું
  7. ૧/૨ ચમચી હિંગ
  8. ૧ નાની ચમચી હળદર
  9. ૨ ચમચી ધાણાજીરું
  10. ૧ ૧/૨ ચમચી લાલ મરચું
  11. ૧ ચમચી ગરમ મસાલો
  12. ૪ ચમચી તેલ
  13. ૨ ચમચા ઝીણી સમારેલ કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણ પર તેલ લગાવી ચપ્પુ થી અમુક જગ્યા એ કાપા કરવા પછી સ્ટોવ પર શેકવા.

  2. 2

    બરાબર શેકાઈ જાય પછી તેની છાલ નીકાળી લેવી. પોતાની જાતે જ છાલ નીકળવા લાગશે.

  3. 3

    પછી ચપ્પુ ની મદદ થી ઝીણું ઝીણું સુધારી લેવું

  4. 4

    પછી કડાઈ માં તેલ, જીરું, હિંગ, આદુ, લીલા મરચાં અને ટામેટા નાખી હલાવવું. તેમાં મીઠું, હળદર, ધાણાજીરું, લાલ મરચું, ગરમ મસાલો બધું ઉમેરી ચડવા દેવું.

  5. 5

    તેલ છૂટું પડે એટલે શેકેલા રીંગણ તેમાં ઉમેરી બરાબર મિક્સ કરી ૫ મિનિટ ચડવા દેવું.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhuvansundari radhadevidasi
પર

ટિપ્પણીઓ

Similar Recipes