રાંધવાની સૂચનાઓ
- 1
ચણા નો લોટ, મીઠું, પાપડ ખારો, તેલ બરાબર મિક્ષ કરી સરસ નરમ લોટ બાધવો. લોટ ને તેલથી મસળી લેવો.
- 2
હવે લોટ ના લંબગોળ લોયા કરી વેલણ થી લાબા ફાફડા વળો.... તમે હાથની હથેળી થી પણ કરી શકો જો ફાવે તો. પછી ગરમ તેલ મા તળી લો. મરચા માટે મરચા ને ઉભા ચીરી એને વચ્ચે કાપો કરો પછી તેલ મુકી એમાં નાખી જરાક મીઠું નાખીને હલાવી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10635988








ટિપ્પણીઓ