રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ખજૂર
  2. ૨ ચમચી ધી
  3. ૧૦૦ ગ્રામ અધકચરા ડા્યફૂટ ક્શ કરેલા
  4. ૧ ચમચી ખસ-ખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમા ઝીણી સમારેલી ખજૂર ને ધીમી આચ પર મુકો.

  2. 2

    ખજૂર નરમ થાય પછી તેમાં ઝીણા ક્શ કરેલા ડા્યફૂટ,બદામ,કાજૂ વગેરે નાખીને હલાવો.

  3. 3

    હવે પુરણ ઠંડૂ થાય પછી તેના નાના લાડુ બનાવો.

  4. 4

    હવે તે લાડુ ને ખસ-ખસ માં કવર કરી સર્વિગ પ્લેટ મા સવૅ કરો.

  5. 5

    તો તૈયાર છે ખજૂર ના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Panchal
Alpa Panchal @cook_18544341
પર

ટિપ્પણીઓ

Similar Recipes