ચા મસાલો વીથ ગરમાગરમ ચા
રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર ની બધી સામગ્રી તડકે તપાડવી ૧/૨ કલાક, જો તડકો ના હોય તો ઘીમાં તાપે સેકવી બળવુ ન જોઈએ. ઠંડુ થાય પછી મિસરમાં પીસી લેવુ. લોટ ની ચારણી થી ચાળી લેવો. એરટાઈટ ડબ્બા મા ભરી લેવો તૈયાર છે ચા નો મસાલો.......... હવે ચા ચા બનાવવા માટે ૩ કપ પાણી લો એમાં ૨ ચમચી સાકર તમે તમારા હીસાબે વઘ ઘટ કરી શકો, ૧ ચમચી ચા પત્તી હુ વાઘ બકરી વાપરું છુ અને ઉકાળો થોડી ઉકળે એટલે ૧/૨ ચમચી મસાલો નાખી ઉકાળો અને દૂધ રેડો થોડે કલર બદલાઈ એટલે કપ મા ગાળો ❤
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10818167







ટિપ્પણીઓ