કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી થાળી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી થાળી રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી થાળી

H S Panchal
H S Panchal @cook_15769872

#ઇબુક
Day5

#ઇબુક
Day5

વધુ વાંચો

ગુજરાતી થાળી

H S Panchal
H S Panchal @cook_15769872

#ઇબુક
Day5

#ઇબુક
Day5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧_ કપ ઘઉંનો લોટ
  • મીઠું
  • પાણી
  • ૧_ ચમચી તેલ
  • ૧૫૦_ ગ્રામ ફલાવર
  • ૧_ મોટું બટાટુ
  • ૧_ મોટુ ટમેટુ
  • ૨_ ચમચી લાલ મરચું
  • ૧/૨_ ચમચી હળદર
  • ૧૧/૨_ ચમચી ધાણાજીરું
  • ચપટીહીંગ
  • ૧_ ચમચો તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧_ કપ ચોખા
  • ૩_ કપ પાણી
  • ૧_ કપ તુવર દાળ
  • ૨_ કપ પાણી
  • ૧_ ટામેટું
  • ૧_ લીલુ મરચું
  • ૨_કાકરી ગોળ
  • ૧/૨_ ચમચી રાઈ
  • ચપટીહીંગ
  • મીઠું સ્વાદ
  • ૬,૭_ લીમડાના પાન
  • તેલ વઘાર માટે
  • ૧_ ગ્લાસ છાશ
  • ૧_ ગ્લાસ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં નો લોટ લઈ પાણી નાખી લોટ બાધવો પછી તેલથી કેળવી લેવો. થોડી વાર પછી રોટલી વળી ફુલકા ઉતારવા.

    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રોટલી તૈયાર... ફલાવર બટાટા નુ શાક ફલાવર બરાબર ચોખુ જોઈ કટ કરવુ બટાટા કાપવા શાક બરાબર ધોઈ નાખવુ ટમેટુ કાપવું તેલ મુકી લસણ નાખી તતડે વા દેવું.

    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    શાક નાખવુ લાલ મરચું હળદર ધાણાજીરું, મીઠું નાખીને સ્લો ગેસ પર ચઢવા દેવું તૈયાર છે ફલાવર બટાટા નુ શાક.તુવેર ચોખા અને દાળ ધોઈ ને કુકર મા ૪ સીટી વગાડવી ચોખા તૈયાર...

    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચોખા આ રીતે પણ પાણી નુ માપ જોઈ સકાય... દાળ મા ટમેટુ, લાલ મરચું હળદર ધાણાજીરું મીઠું નાખીને વલોવી લો અને ગોળ, લીલું મરચું, લીમડાના પાન નાખી ઉકાળો.ઉકળી જાય પછી વઘારીયા મા ધી મુકી રાઈ નાખી તતડે એટલે દાળ મા વઘાર કરો

    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ4ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ4ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દાળ મા વઘાર કરો દાળ તૈયાર છે તૈયાર છે આપણી ફુલ ગુજરાતી થાળી પણ છાશ વગર અઘરી તે ૧ ગ્લાસ જીરુ, મીઠું નાખેલ છાશ....☺

    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ5ફોટો
    ગુજરાતી થાળી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

H S Panchal
H S Panchal @cook_15769872
પર October 15, 2019 00:34

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુજરાતી થાળી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેસર રબડી ઈન સુખડી ટાર્ટ
  2. ચોકલેટ ગોળ ગપ્પા વિથ પાન શોટ
  3. બીટરૂટ સાબુદાણા ખીચડી
  4. મેંદુવડા
  5. ભરૅલા ગ્રીન રવૈયા બટાકા સબ્જી
  1. મકાઈ ફ્રૂટ સેન્ડવીચ
  2. ફરાળી જીરૂ મસાલા ભાખરી
  3. અમીરી ખમણ
  4. ઈડલી કટોરી ચાટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10838358
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close