કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી મુખ્ય ફોટો

દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣

H S Panchal
H S Panchal @cook_15769872

#ઇબુક
#Day6

#ઇબુક
#Day6

વધુ વાંચો

દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣

H S Panchal
H S Panchal @cook_15769872

#ઇબુક
#Day6

#ઇબુક
#Day6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • પુલાવ માટે
  • ૧_ વાટકી ઼ચોખા
  • ૧_ ચમચી હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧૫૦_ ગ્રામ ફલાવર
  • ૨_ બટાટા
  • ૨_ ટમેટા
  • ૧૦૦_ ગ્રામ ફળસી
  • ૨_ ગાજર
  • ૧૦૦_ ગ્રામ વટાણા
  • ૨_ મીડીયમ કાદા
  • ૪_ લાલ આખા મરચા
  • ૩_ ચમચી લાલ મરચું
  • ૨_ ચમચી ગરમ મસાલો
  • ૨_ ચમચી ધાણાજીરું
  • ૧_ ચમચી જીરુ
  • ૩_ ચમચી તેલ
  • ૨_ ચમચી ઘી
  • ૨_ લવીંગ
  • ૨_ કાળા મરી
  • ૧_ તમાલપત્ર
  • મીઠું સ્વાદ અનુસાર
  • સ્વીટ કઢી માટે
  • ૧_ થેલી અમુલ છાશ
  • ૨_ ચમચી તેલ
  • ૪_લીલા મરચા
  • ૨_ કળી લસણ
  • ૩_ ચમચી બેસન
  • ૧_ ચમચી જીરુ
  • ૨_ લવીંગ
  • ૨_ કાળા મરી
  • ૧_ તમાલપત્ર
  • ૩_ ચમચી સાકર(પોતાના પ્રમાણે)
  • ૧/૨_ ગ્લાસ પાણી
  • રી઼ઈતા માટે
  • ૧_ વાટકી દહીં
  • ૧_ કાદા
  • ૧/૨_ કાકડી
  • ચપટીજીરુ પાવડર
  • ચપટીલાલ મરચું
  • ૨_ લીજજત પાપડ તળેલા
  • ટમેટા, કાકડી, કાદા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પુલાવ માટે બધા શાકભાજી ઘોઈ ને કુકર મા ૧ સીટી મારવી તેલ અને ઘી મુકી જીરુ, લવીંગ, કાળા મરી, તમાલપત્ર નાખી સોતળો પછી કાદા નાખી સોતળો કાદા નો કલર બદલાઈ પછી....

    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ1ફોટો
    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ1ફોટો
    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ટમેટા નાખી સોતળો અને લાલ મરચા ને પલાડી ને પીસવા અને એમાં લાલ મરચું પાવડર, ધાણાજીરું, ગરમ મસાલો બધુ પલાડી ને નાખવુ બરાબર મિક્ષ કરી એમાં બઘા શાક નાખો....

    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ2ફોટો
    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ2ફોટો
    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બરાબર મિક્ષ કરવું પછી રાઈસ (ભાત) માટે ચોખા ને ૨ કલાક પલાડી રાખવા પછી હળદર મીઠું નાખીને ઓસાવી લેવા... ભાત મસાલા મા ઉમેરો અને સરસ રીતે મિક્ષ કરી લો..

    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ3ફોટો
    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ3ફોટો
    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બરાબર મિક્ષ કરી પછી ઢાંકી ને લોટ થી એને દમ થવા દો ૫,૭ મીનીટ પછી લોટ કાઢી લો તૈયાર છે દમ પુલાવ...

    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ4ફોટો
    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ4ફોટો
    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કઢી માટે છાશ મા બેસન નાખી વલોવી લો પછી તેલ મુકી જીરુ, લવીંગ, કાળા મરી, તમાલપત્ર, લીલા મરચા, લસણ ની પેસ્ટ નાખી સોતળો

    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ5ફોટો
    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ5ફોટો
    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી વલોવેલી છાશ રેડો સાકર નાખો, મીઠું નાખીને ઉકળવા દેવું તૈયાર છે સ્વીટ કઢી.....

    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ6ફોટો
    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ6ફોટો
    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કાદા, ટમેટા,કાકડી જીણા સમારી ને જીરુ ૨,લાલ મરચું નાખી તૈયાર છે રાઈતુ.. પાપડ તળી લો તૈયાર છે દમ પુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ 💞

    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ7ફોટો
    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ7ફોટો
    દમપુલાવ વીથ સ્વીટ કઢી એડ રાઈતુ ❣ રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

H S Panchal
H S Panchal @cook_15769872
પર October 15, 2019 18:12

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Sweets Kadhi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેસર રબડી ઈન સુખડી ટાર્ટ
  2. ચોકલેટ ગોળ ગપ્પા વિથ પાન શોટ
  3. બીટરૂટ સાબુદાણા ખીચડી
  4. મેંદુવડા
  5. મુરુક્કુ
  1. ઇન્સ્ટન્ટ ભેળ
  2. પોંગલ
  3. મેક્સિકન રાઈસ
  4. ઉછાળેલા પાત્રા
https://cookpad.wasmer.app/in-gu/recipes/10844096
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close