રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને મેથી ને ૬કલાક પલાડી રાખવા પછી પીસી નાખ્યા અને મીઠું નાખીને બોળો આવવા માટે રાખો પછી મીની ઈડલી સ્ટેડ મા ઈડલી ઉતારવી ૧૦ મીનીટ માટે
- 2
ચટની માટે નારીયેલ ના છાલ કાઢી નાખવી પછી એમાં લીલા મરચા, દાળીયા અને કોથમીર, મીઠું નાખીને પીસી લો તેલ મુકી એમાં રાઈ, અડદની દાળ અને લીમડાના પાન નાખી ચટની મા વઘાર કરો તૈયાર છે મીની ઈડલી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10850931










ટિપ્પણીઓ