સક્કરપારા
રાંધવાની સૂચનાઓ
- 1
સાકર, ઘી, પાણી લેવુ સરખુ સેમ માપ...
- 2
ગેસ પર સાકર ઓગળે એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દેવુ... પછી મૈદો લય ને આ પાણી થી મીડીયમ લોટ બાધવો...
- 3
પછી લોટ નો લુવો લય ને સરસ મોટી નય જાડી નય પતલી મીડીયમ રોટલી વળો અને આપડે જે થમ્સઅપ કે કોકાકોલા પીતા હોઈએ એના ઢાકણા થી સેપ આપો... અને ઘીમાં તાપે ગુલાબી ધી મા તળી લો... તૈયાર છે સક્કરપારા...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10866616












ટિપ્પણીઓ