રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી અને ટમેટું કાપીને તેની મિકચર માં પેસ્ટ બનાવી રેડી કરવી.
- 2
હવે ત્યાર બાદ એક કઢાઈ માં તેલ. અને બટર નાખીને તેમાં બધા ખાડા મસાલા નાખવા..અને જીરું નાખી તેને ફ્લેવર્સ આવે ત્યાં સુધી શેકવા.
- 3
હવે ત્યાર બાદ તેમાં લસણ એડ કરીને તેને બ્રાઉન થઈ ત્યાં સુધી શેકવું.
- 4
હવે ત્યાર બાદ તેમાં ડુંગળી એડ કરવી.અને તેને પણ બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકવા દેવું.
- 5
હવે ત્યાર બાદ તેમાં ટોમેટો નાખીને તેને પણ શેકવા દેવું ૩ મિનિટ સુધી અને તેની સાથે નમક પણ એડ કરવું જેથી ટોમેટો જલ્દી થી પાકી જઈ.
- 6
હવે ટોમેટો ડુંગળી ને બરાબર શેકવા દેવું.૨ મિનિટ સુધી.
- 7
હવે તેમાં રેડી કરેલી ટોમેટો ડુંગળી ની પેસ્ટ એડ કરવી.
- 8
હવે ત્યાર બાદ તેમાં ચાટ મસાલો,ધાણા પાવડર, રેડ ચીલી પાઉડર,અને બેસન એડ કરવું.
- 9
હવે તેને બરાબર મિક્સ કરીને તેમાં જરૂર મુજબ થોડું પાણી એડ કરવું. અને તેને ૭ મિનિટ સુધી બરાબર ઉકાળવું.
- 10
હવે ત્યાર બાદ તેમાં ક્રીમ અને મિલ્ક ને એડ કરવું અને બરાબર મિક્સ કરવું.
- 11
હવે ત્યાર બાદ તેમાં બટાકા અને વટાણા એડ કરીને તેને બારબાર ઉકાળવું ૩ મિનિટ માટે ઉકાળવું.
- 12
હવે ત્યાર બાદ તેમાં ગરમ મસાલો અને. કસ્તુરી મેથી નાખીને તેને મિક્સ કરવું.
- 13
હવે તેને એક સર્વ બોલ મા કાઢી ને તેને ધાણા સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન ખીચડી
#ખીચડીખીચડી તો બધા બનાવતા જ હોઈ છે પણ હું આજે નવી રીતે ખીચડી બનાવીશું ચાઇનિસ રીતે આજે ખીચડી બનાવીશું જેનું નામ છે સેઝવાન ખીચડી અને ટેસ્ટ પણ ખૂબ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
બિરયાની મેગી મસાલા
#લીલીપીળીઆજ ના સમય માં મેગી એ તો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને બધા લોકો બનાવતા જ હોઈ છે અને મે પણ આજે મેગી બનવાનું વિચાર કર્યો પણ આ એક નવી રીતે મેગી બનાવી છે મે જે એકદમ બિરયાની ટેસ્ટ આપશે અને બધા જ બિરયાની સામગ્રી નો યુઝ કરીને બનાવી છે જે લોકો ને બિરયાની ભાવે પણ રાઈસ હોવાથી ખાવાનું અમુક લોકો અવોઈડ કરે છે તે લોકો બિરયાની નો ટેસ્ટ મેગી માં લઇ ને પણ આનંદ માણી શકે છે. તો તમે પણ જરૂર થી બનાવજો બિરયાની મેગી મસાલા . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
More Recipes
ટિપ્પણીઓ