મેંદા ની ફરસી પુરી
રાંધવાની સૂચનાઓ
- 1
મૈદા મા ઘી નુ ગરમ મૌણ, મીઠું, કાળા મરી નાખી સરસ ભાખરી થી નરમ લોટ બાધવો અને ૧૦ મીનીટ ઢાંકી બાજુ પર મુકી રાખો.. પછી જોશો તો એની પર દાણા આવેલા હશે એટલે લોટ સરસ બંધાયેલા ની નિશાની...
- 2
પછી મોટી પતલી રોટલી વળી ગોળ ઢાકણા થી ગોળ સેપ આપો નહીતો નાના લુવા કરી વળો.. મે બંને બતાવીયા છે કરી ને.. ફોક થી કાણા કરો જેથી પુરી ફલશે નહી...પેપર પર રાખો બધી પુરી વળી ને..
- 3
તેલ મુકી ગુલાબી તળી લેવી.. મીડીયમ ગેસ પર પેપર કાઢી લો જેથી વઘારા નુ તેલ ન આવે.. તૈયાર છે મૈદા ની ફરસી પુરી....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10867397












ટિપ્પણીઓ