કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફ દાળ ઢોકળી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફ દાળ ઢોકળી રેસીપી મુખ્ય ફોટો

સ્ટફ દાળ ઢોકળી

H S Panchal
H S Panchal @cook_15769872

#ઇબુક
#Day20

#ઇબુક
#Day20

વધુ વાંચો

સ્ટફ દાળ ઢોકળી

H S Panchal
H S Panchal @cook_15769872

#ઇબુક
#Day20

#ઇબુક
#Day20

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨_ કપ તુવેર દાળ
  • ૩_ કપ ઘઉંનો લોટ
  • લોટ માટે
  • ૨_ ચમચી લાલ મરચું
  • ૧/૨_ ચમચી હળદર
  • ૩_ ચમચી તેલ મૈણ
  • પાણી લોટ બાધવા
  • દાળ માટે
  • ૪_ લવીંગ
  • ૪_ કાળા મરી
  • ૨_ ટુકડા તજ
  • ૧_ તમાલપત્ર
  • ૨_ ચમચી જીરુ
  • ૧_ ચમચી રાઈ
  • ૧_ ચમચી હળદર
  • ૧_ ચમચી ગરમ મસાલો
  • ૧/૨_ કોબી
  • ૧_ કપ બુરૂં કોપરું
  • ૨_ ટમેટા
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોથમીર
  • ૨_ લીલા મરચા
  • લીમડાના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના લોટ મા મરચું, હળદર, મીઠું, તેલ નાખી મીડીયમ લોટ બાઘવો...

    સ્ટફ દાળ ઢોકળી રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફ દાળ ઢોકળી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેલ મુકી રાઈ, જીરુ, લવીંગ, તજ, કાળા મરી, લીલા મરચા, લીમડાના પાન નાખી સોતળો પછી ટમેટા જીણા સમારેલા નાખી સોતળો પછી લાલ મરચું, હળદર ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું નાખીને સોતળો પછી તુવર દાળ વલોવી ને નાખો...

    સ્ટફ દાળ ઢોકળી રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફ દાળ ઢોકળી રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફ દાળ ઢોકળી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દાળ ઘીમાં તાપે ઉકળવા દો... હવે સ્ટફીગ માટે કોબી ખમણી ને મીઠું નાખીને પાણી નીતારી લેવુ એમા બુરૂં કોપરું, કોથમીર, ગરમ મસાલો, મીઠું નાખીને સ્ટફીગ તૈયાર કરી લો.. લોટ ની નાની પુરી વળી લો...

    સ્ટફ દાળ ઢોકળી રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફ દાળ ઢોકળી રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફ દાળ ઢોકળી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પુરી મા સ્ટફીગ ભરી ને સરસ પેક કરો અને દાળ મા નાખી ઉકળવા દેવું..

    સ્ટફ દાળ ઢોકળી રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફ દાળ ઢોકળી રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફ દાળ ઢોકળી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તરી ને ઢોકળી ઉપર આવે એટલે ચઢી ગય સમજવુ કોથમીર નાખવી......તૈયાર છે સ્ટફી દાળ ઢોકળી......

    સ્ટફ દાળ ઢોકળી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

H S Panchal
H S Panchal @cook_15769872
પર October 23, 2019 17:22

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ Dhokli

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઈન્સ્ટન્ટ રબડી ઓર કુલ્ફી મિકસ પાવડર
  2. વ્હીટ-વોલ્નટ નાનખટાઈ
  3. રાજસ્થાની માવા કચોરી
  4. ગુલાબજાંબુ
  5. ઠેઠરી
  1. કકુમ્બર ઓરેન્જ સલાડ
  2. ત્રિરંગી બ્રેડ પકોડા
  3. મોહનથાળ
  4. ફરસી પુરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/10895820
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close