રાંધવાની સૂચનાઓ
- 1
લાલ મરચા અને લસણ ને બાફી લેવુ પછી પીસી લેવુ.. ફલાવર,બટાટા,વટાણા બાફી લેવા..
- 2
તેલ, બટર મુકી એમાં લાલ મરચા ની પેસ્ટ નાખી સોતળો પછી કાદા નાખી સોતળો કાદા નો કલર બદલાઈ પછી ટમેટા ની પ્યુરી નાખી સોતળો..
- 3
બોસ ફેરવી પછી એમાં એડ કરો કોથમીર નાખી બરાબર હલાવો..
- 4
કોથમીર નાખી મિક્ષ કરી, પાવ સેકો લીબુ કાદા સાથેતૈયાર છે પાવભાજી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10908109















ટિપ્પણીઓ (2)