ફુલ પ્રોટીન દાળ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#ઇબુક
#Day24
સ્વાદિષ્ટ પૌષ્ટિક આહાર.. ડાયેટ પ્લાન માટે વાનગી..
મોગર- મસૂર ની દાળ, મિક્સ વેજીટેબલ થી ભરપુર છે.
ફુલ પ્રોટીન દાળ , જુવાર નો રોટલો, ડુંગળી અને ગોળ, છાસ સાથે ..સંપુર્ણ ડાયેટ પ્લાન માટે લંચ મેનુ છે.

ફુલ પ્રોટીન દાળ

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇબુક
#Day24
સ્વાદિષ્ટ પૌષ્ટિક આહાર.. ડાયેટ પ્લાન માટે વાનગી..
મોગર- મસૂર ની દાળ, મિક્સ વેજીટેબલ થી ભરપુર છે.
ફુલ પ્રોટીન દાળ , જુવાર નો રોટલો, ડુંગળી અને ગોળ, છાસ સાથે ..સંપુર્ણ ડાયેટ પ્લાન માટે લંચ મેનુ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨જણ માટે
  1. ૧/૪ કપ મોગર દાળ
  2. ૧/૪ કપ મસૂરની દાળ
  3. ૧/૨ કપ મિક્સ વેજીટેબલ/શાકભાજી.દૂઘી,ટીડોળા, ફણસી, ગાજર, કેપ્સીકમ
  4. ૧ ટી સ્પૂન તેલ
  5. સંચળ પાઉડર,મીઠું, કાળી મરી પાઉડર, લીંબુ નો રસ સ્વાદાનુસાર
  6. ઝીણી સમારેલી કોથમીર
  7. સાથે સર્વ કરવા માટે:
  8. જુવાર ના રોટલા, છાસ, ગોળ, ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોગર દાળ અને મસૂરની દાળ ને ઘોઇ અને પાણી નાખી ૧/૨ કલાક પલાળી...પછી ૪ સીટી વગાડી ને કુકરમાં બાફી લો.

  2. 2

    એક કઢાઈમાં ૧ ટી સ્પૂન તેલ ગરમ કરી તેમાં સમારેલા શાકભાજી નાખી ને. ૫ -૭ મિનિટ સાંતળો. શાકભાજી નરમ પડે એટલે બાફેલી દાળ માં નાખી ને, સંચળ પાઉડર,મીઠું,મરી પાઉડર અને લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરો હલાવી લો.

  3. 3

    સ્વાદિષ્ટ પૌષ્ટિક ફુલ પ્રોટીન દાળ,જુવાર ના રોટલા, છાસ સાથે સંપુર્ણ ડાયેટ લંચ માટે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Similar Recipes