રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફણસી ને લાંબી સુધારી લો.અને એક પેન માં તેલ ગરમ કરો.
- 2
તેલ ગરમ થાય એટલે તેમાં તલ મુકો અને તેને સાંતળો
- 3
ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળો અને પછી તેમાં ફણસી ઉમેરો
- 4
ફણસી માં થોડું મીઠું ઉમેરો અને તેનો કલર બદલે ત્યાં સુધી સાંતળો અને તેમાં થોડું પાણી નાખી હલાવો.
- 5
ત્યાર બાદ તેમાં મરી પાવડર, લીંબુ નો રસ અને લેમન ઝેસ્ટ ઉમેરી હલાવો
- 6
સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને સાંતળી લો.અને તેને ગરમ ગરમ પીરસો આ સલાડ શિયાળા માં ખુબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10966188






















ટિપ્પણીઓ (4)