ચીઝી મેદુ વડા

Bina Mithani
Bina Mithani @MrsBina
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1વાટકી અડદ ની દાળ
  2. પા વાટકી ચોળા ની દાળ
  3. 1નાની ડુંગળી
  4. 1 નાની ચમચીઆદું મરચાં
  5. મીઠું પ્રમાણસર
  6. ચપટીહીંગ
  7. ચપટીમરી
  8. 1 નાની ચમચીજીરું
  9. ચીઝ
  10. લીમડો
  11. કોથમીર
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    અડદ ની દાળ અને ચોળા ની દાળ ને 3 કલાક પાણીમાં પલાળી રાખો....તેમાં આદું મરચાં નાખી પીસી લો.પાણી વગર પીસવી.ઘટ્ટ રાખો.હાથેથી ખૂબજ ફીણવુ તેથી હલકું થશે.

  2. 2

    તેમાં બધા મસાલા મિક્સ કરી ગરણી ની મદદથી મેદુ વડા ગુલાબી કલર ના તળી લો. ચટણી સાથે ગરમાગરમ પીરસો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes