રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના ફાડા ને 3 કલાક પાણીમાં પલાળી રાખો...કુકર માં ઘી ગરમ કરો. તેમાં રાઇ- જીરું, તજ,સૂકું લાલ મરચું નાખી...વટાણા, બટેટા,મીઠું નાખી જરા મિક્સ કરો. ફાડા,મરચું અને હળદર નાખી સોતળો..પાણી નાખી કુકર બંધ કરી ધીમા તાપે 3 સીટી થવા દો.
- 2
નોનસ્ટીક પેન લઈને તેમાં તેલ ગરમ કરો શીંગ દાણા ધીમાં તાપે શેકી લો...લીમડો,ડુંગળી, ગાજર, મરચાં, ટમેટાં નાખી સોતળો...કુકર અડધી કલાક પછી ખોલવું.
- 3
સોતળેલા શાક માં દલિયા ઉમેરી મિક્સ કરો.
- 4
ભાખરી અને પાપડ સાથે સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10983240
















ટિપ્પણીઓ