સ્ટફડ ગારલીક બ્રેડ

Harita Mendha @HaritaMendha1476
રાંધવાની સૂચનાઓ
- 1
પાણી માં ખાંડ, મિલ્ક પાવડર,યિસ્ટ અને મિઠુ ઉમેરીને ૫ મિનિટ સુધી રહેવા દો.
- 2
મેંદો લઈ તેમાં યિસ્ટ વાળું પાણી ઉમેરી મિક્સ કરો જરુર મુજબ પાણી ઉમેરવું.બરાબર લોટ બાંધી તેલ લગાવી ૩૦ મિનિટ સુધી રહેવા દો.
- 3
સ્ટફિંગ માટે ગારલિક બટર : ૧/૪ કપ બટર ૨ ચમચી લસણની પેસ્ટ ૧ ચમચી સમારેલી કોથમીર. રીત : બટર ને ઓગાળી તેમાં લસણની પેસ્ટ અને કોથમીર ઉમેરી ગેસ પર થોડી વાર થવા દો.
- 4
લોટ માંથી લુઓ લયી મોટું પરોઠુ વણી તેના પર ગારલિક બટર નું થર કરો. તેના પર હર્બસ નાખી ફોલ્ડ કરી પિઝા કટર થી સહેજ કટ મૂકી તેના પર મિલ્ક વોશ કરી પ્રિ હિટેડ ઓવન માં ૧૭૦'પર ૧૦-૧૫ મિનિટ સુધી બેક કરો. બેક થયા પછી બટર વોશ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10984310




ટિપ્પણીઓ