દલિયા ખીચડી

Bina Mithani
Bina Mithani @MrsBina
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1નાની વાટકી ઘઉં ના ફાડા
  2. અડધી વાટકી લીલા વટાણા
  3. પા વાટકી શીંગ દાણા
  4. 2નંગ ટમેટાં
  5. 1નંગ ડુંગળી
  6. 1નંગ નાનું કેપ્સીકમ
  7. 1નંગ તીખું મરચું
  8. 1નંગ નાનું ગાજર
  9. 1નંગ બટેટું
  10. 2 ચમચીઘી
  11. 1 ચમચીતેલ
  12. 1નંગ સૂકું લાલ મરચું
  13. 1 નાની ચમચીરાઈ જીરું
  14. 1નંગ તમાલપત્ર
  15. 1નંગ નાનો તજ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ઘઉં ના ફાડા ને 3 કલાક પાણીમાં પલાળી રાખો...કુકર માં ઘી ગરમ કરો. તેમાં રાઇ- જીરું, તજ,સૂકું લાલ મરચું નાખી...વટાણા, બટેટા,મીઠું નાખી જરા મિક્સ કરો. ફાડા,મરચું અને હળદર નાખી સોતળો..પાણી નાખી કુકર બંધ કરી ધીમા તાપે 3 સીટી થવા દો.

  2. 2

    નોનસ્ટીક પેન લઈને તેમાં તેલ ગરમ કરો શીંગ દાણા ધીમાં તાપે શેકી લો...લીમડો,ડુંગળી, ગાજર, મરચાં, ટમેટાં નાખી સોતળો...કુકર અડધી કલાક પછી ખોલવું.

  3. 3

    સોતળેલા શાક માં દલિયા ઉમેરી મિક્સ કરો.

  4. 4

    ભાખરી અને પાપડ સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes