કસ્ટર્ડ હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
Custard પાઉડર ને પાણી નાખી મિક્સ કરો સુગર માં પણ થોડું પાણી નાખી ચાસણી બનાઓ ખાંડ ઓગળે ત્યાં સુધી જ ગરમ કરો તેમાં ધીરે ધીરે કસ્ટરદ પાઉડર નું મિક્સ ઉમેરતા જાઓ ને હલાવતા રહો ચોંટી ન જાય તેનું ધ્યાન રાખો ઘટ થાય પછી ઘી નાખો ને મિક્સ કરો હલાઓ ઘી મિક્સ થાય પછી ટ્રે માં પથરી દો કાજુ ઈલાયચી નાખો ને ઠારવા દો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11111136







ટિપ્પણીઓ