કોલેજીયન ભેલ(સુરતી સ્પેશીયલ)

#સ્ટ્રીટ આ ભેલ સુરત માં ખૂબ જ ફેમસ છે.ખાસ તો કોલેજ ની બહાર આ ભેલવાલા હોય છે.પણ આ ભેળ જો એકવાર ટેસ્ટ કરશો તો સ્વાદ ભુલી નહીં શકો અને ખુબ જ થોડી સામગ્રી માં જલ્દી બની જાય છે......
કોલેજીયન ભેલ(સુરતી સ્પેશીયલ)
#સ્ટ્રીટ આ ભેલ સુરત માં ખૂબ જ ફેમસ છે.ખાસ તો કોલેજ ની બહાર આ ભેલવાલા હોય છે.પણ આ ભેળ જો એકવાર ટેસ્ટ કરશો તો સ્વાદ ભુલી નહીં શકો અને ખુબ જ થોડી સામગ્રી માં જલ્દી બની જાય છે......
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચા અને આદુ ના ટુકડા કરી લો.ત્યારબાદ એક મિકસી જાર માં આદું, મરચા, મીઠું, ધાણા ભાજી, લસણ ની કળી, લીંબુનો રસ બધું મિક્સ કરીને પીસી લો.તો લીલી ચટણી રેડી છે...
- 2
હવે ભેળ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં સીંગ દાણા લો.ત્યારબાદ તેમાં ડુંગળી, ધાણા ભાજી, લીલી ચટણી, લીલું લસણ, લીંબુનો રસ અને ચાટ મસાલો નાખી બધું સારી રીતે મિક્સ કરી લો.
- 3
હવે તેના પર સેવ નાખી સવૅ કરો.... રેડી છે સુરતી સ્પેશીયલ કોલેજીયન ભેલ.....
Similar Recipes
-
કોલેજીયન ભેલ
#સ્ટ્રીટ આ સુરતની ફેમસ ભેલ છે.આ ભેલ ને લીલી ભેલ પણ કહેવામાં આવે છે ને તે ખુબ જ જલ્દી બની જાય છે. Thakar asha -
સૂકી ભેલ
#સ્ટ્રીટસ્ટ્રીટ ફૂડ ની વાત હોય અને એમાં ભેલ ન હોય એવુ બને તો સ્ટ્રીટ રેસીપી માટે લઈ ને આવી છુ સૂકી ભેલ જે ખૂબ જ ઓછા સમય માં બની જશે. Sachi Sanket Naik -
કોલેજીયન ભેળ(Bhel Recipe In Gujarati)
#ફટાફટકૉલેજીઅન ભેળ એ સુરત ની ખુબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રેસિપી છે. જે બનવા મા ખુબ જ આસાન અને ટેસ્ટ માં એકદમ ચટપટી છે. તમે ઘર માં થી જ મળી આવતા ઇન્ગ્રીડિઅન માં થી ફટાફટ બનાવી શકો છો. ચાલો તો શરૂ કરીયે આજ ની ફટાફટ રેસિપી કૉલેજીઅન ભેળ. Divya Patel -
સુરતી કોલેજીયન દાણાની ભેળ (Surati Collegian Recipe In Gujarati)
#PS આ સુરતનું સ્ટ્રીટ ફૂડ છે સુરત જાઓ અને તમે કોલેજ દાણાની ભેળ ની ખાઓ તો નકામું છે સુરતમાં galiye galiye આ ભેળ મળે છેઅમે જ્યારે કોલેજમાં ભણતા ત્યારે દરરોજ ખાતા હતા, તેનો ચટપટો અને ટેંગી ટેસ્ટ મને ખૂબ જ ભાવે છે મારી ખૂબ જ ફેવરિટ છે Arti Desai -
રસ ખારી (Ras Khari Recipe in Gujarati)
આ સુરત ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દી બની પણ જાય છે જો તમારા પાસે બધી ચટણી તૈયાર હોય. Disha Prashant Chavda -
મકાઈ ની કોલેજીયન ભેળ (Makai Collegian Bhel Recipe In Gujarati)
#MFFસુરત ની સ્પેશ્યાલીટી,મકાઈ ની કોલેજીયન ભેળ,જે કોલેજ ની બહાર લારીઓ માં મળતી હોય છે .આ ભેળ યગસ્ટરસ માં બહુજ પોપ્યુલર છે.@Hemaxi79 Bina Samir Telivala -
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#Thursday#Recipe4#સાઇડ#Cooksnapલોચો છે એ સુરત નું ફેમસ ફરસાણ છે જે ચણા ની દાળ ને પલાડી ને બનાવાય છે.તેનું નામે લોચો જ તેની જે consistency છે એના પર થી પડ્યું છે આ ડિશ છે એ સુરત ની જેમ નવસારી માં પણ એટલી જ ફેમસ છે.અને દક્ષિણ ગુજરતમાં અન્ય ગામો માં પણ પ્રખ્યાત છે. nikita rupareliya -
મેક્સિકન ટોર્તિલા ભેલ
#goldenapron14th week recipeમેક્સિકન ભેલ એ મેક્સિકન ડિશ નું ફ્યુઝન કરી ને બનાવી છે. જો અગાઉ થી થોડી તૈયારી કરી ને મૂકી દઈએ તો ઝડપથી બની જાય એવી આ ડિશ છે. અહીંયા મે ક્રિસ્પી બનાવવા ટોર્તિલા માં થી ચિપ્સ બનાવી છે. કિટ્ટી પાર્ટી માં સર્વ કરવા માટે પણ સારું ઓપ્શન છે. Disha Prashant Chavda -
-
ફુલઝર સોડા
#એનિવર્સરી #વેલકમ ડ્રીંક આ સોડા સ્પાઇસી,ખાટી હોવાથી પીવામાં ખુબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે.એક જ વાર માં એક ગ્લાસ માં બીજો ગ્લાસ નાખી એટલે તરત જ પી જવાનું હોય છે.ગરમી માં ખાસ આ સોડા મજા આવે છે. Kala Ramoliya -
ચટપટી કોલેજીયન સુરતી ભેળ (Chatpati Collegian Surti Bhel Recipe In Gujarati)
#PS આ ભેળ થોડી ખાટી મીઠી અને તીખી એમ ત્રણેય સ્વાદ નો સમન્વય એટલે એકદમ ચટપટી જ્યારે કંઈક વધારે ચટપટું ખાવાનું મન થાય ત્યારે એકદમ સરળ રીતે અને જલ્દીથી બની જાય તેવી આ રેસીપી છે Vaishali Prajapati -
સુરતી લોચો
#teamtrees#સ્ટ્રીટસુરતી લોચો ફક્ત સુરત માં જ નહીં પણ બીજે પણ પસંદ કરાય છે અને હવે તો ઘણી જગ્યાએ મળવા માંડયો છે. ઢોકળા પ્રકાર ની આ વાનગી સરસ લાગે છે. Bijal Thaker -
ઇન્સ્ટન્ટ સેવ ખમણી (Instant Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી સુરત શહેર ની ફેમસ છેઅમદાવાદ ની પણ ફેમસ છેસુરત મા બનતી સેવ ખમણી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
કોલેજીયન ભેળ(Bhel recipe in Gujarati)
#GA4#week12#peanut#સુરત ની ફેમસ કોલેજીયન ભેળ... Rasmita Finaviya -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ રેસિપી સુરત માં મળતી ડુમસ ની ફેમસ મકાઈ ની ભેળ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week8 chef Nidhi Bole -
સુરતી સ્પેશિયલ પાલક ગાર્લિક લોચો
#સ્ટ્રીટ સુરત માટે એવું કહેવામાં આવે છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. સુરતમાં ખાણીપીણી ખૂબ જ સ્વાદિષ્ટ મળતી હોય છે અને તેમાંનું એક આ ખૂબ જ સ્પેશ્યલ સ્ટ્રીટ ફૂડ પાલક ગાર્લિક લોચો. Bansi Kotecha -
કોલેજીયન ભેળ (Collegian Bhel Recipe in Gujarati)
#GA4#Week26#Bhelભેળ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. સામાન્ય રીતે આપણે મમરા ની ભેળ બનાવતા જ હોઈએ છીએ ત્યારે આજે મેં અહીં ખારી શિંગ વડે ભેળ બનાવી છે.ખારી શિંગ વડે બનતી આ વાનગી સાંજના સમયે બાળકોને લાગતી નાની ભૂખ માટે બનાવી શકાય છે.જે એકદમ ઓછા સમયમાં જ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Urmi Desai -
ચાટ પ્લેટર (chaat platter recipe in Gujarati)
#નોર્થ ચાટ ઉત્તર પ્રદેશનું ફેમસ સ્ટ્રીટ ફુડ છે. જે આજે ભારતના દરેક ખૂણામાં મળશે. મે છ પ્રકારની ચાટની પ્લેટર રેડી કરી છે. બધાએ બહુ જ એન્જોય કરી. Sonal Suva -
જૈન ભેળ (Jain Bhel Recipe in Gujarati)
#GA4#Week26#Bhel.હંમેશા ભેળ તો વખણાય છે એ મુંબઈની. અને તેમાં પણ ચોપાટીની ભેળ. બોમ્બે માં જે આવે તે ચોપાટીની ભેલને ન ખાય ત્યાં સુધી બોમ્બે ફર્યા કહેવાય નહીં. તો આજે જે વખણાય છે તે બોમ્બેની ભેળ મેં બનાવી છે . Jyoti Shah -
#સેવખમણી#પોષ્ટ-૨
સુરત ની સેવખમણી તો વર્લ્ડ ફેમસ છે અને નાના મોટા બધા ને ભાવતી વાનગી છે. Kalpana Solanki -
આલુ પૂરી (Alu Puri Recipe In Gujarati)
#Aloo Puri#આલુસુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. Rajeshree Shah (Homechef), Gujarat -
ચા સાથે વડા
#ટીટાઈમ આ વડા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખુબ જ જલ્દી બની જાય છે તો તમે પણ બનાવી જોજો... Kala Ramoliya -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#WK5 વિન્ટર કિચન ચેલેન્જ સુરતી લોચો સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ. સુરતી લોચો સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને બનવામાં ખુબ જ સહેલી વાનગી. વરાળ માં બાફી ને બનાવવામાં આવતી આ વાનગી ને તીખી ચટણી, કાંદા અને ઝીણી સેવ સાથે સર્વ કરવામાં આવે છે. આ વાનગી ને સવારના નાસ્તા માં અથવા હળવા ડિનર માં સર્વ કરી શકો છો. Dipika Bhalla -
મસાલા કંદ.(Masala Kand Recipe in Gujarati)
મસાલા કંદ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે રતાળું માં થી બને છે.જે સ્વાદ માં ચટાકેદાર હોય છે.નાથદ્રારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ઈન્દોર માં પણ સ્ટ્રીટ ફૂડ તરીકે મસાલા કંદ મળે છે જે ગરાડું ચાટ તરીકે ઓળખાય છે. Bhavna Desai -
ઇન્સ્ટન્ટ સુરતી ઈદડા (Instant Surti Idada Recipe In Gujarati)
સુરત ના ફેમસ છે ઈદડાઆવો જોઈએ કઈ રીતે બને છે#FFC3 chef Nidhi Bole -
સ્ટફ ટામેટા વડા
#સ્ટફડ આ વડા ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ તેને ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરો તો ખુબ જ સરસ લાગશે. Kala Ramoliya -
દૂધી ચણાનું શાક
#ઘણા લોકોને દૂધી નથી ભાવતી તો આ રીતે શાક બનાવીને સર્વ કરશો તો તેમને ચોક્ક્સ ભાવશે, એકદમ સરળ રીતે બને છે તથા ખૂબ જ પૌષ્ટિક રેસિપી છે. Nigam Thakkar Recipes -
મીક્ષ કઠોળ અને ફુુ્ટ ભેલ ટ્રેન
#હેલ્થીઆજે મેં મિક્ષ કઠોળ ની ભેલ બનાવી છે અને મિક્ષ ફુટ લીધા છે અને તેને કેપ્સીકમ ની ટ્રેન બનાવી પીરસી છે. કઠોળ પો્ટીન થી ભરપૂર છે જયારે ફુટ માથી કેલ્શિયમ અને ફાઈબર મડે છે. Bhumika Parmar -
થાઈ નુડલ્સ
#સ્ટ્રીટ ભારતનું સ્ટ્રીટફુડ બધે ખૂબ જ ફેમસ છે અને ભારત જેવુંટેસ્ટી સ્ટ્રીટફુડ ક્યાંય ના મલે. પણ બધા દેશમાં પોતાનું અલગ અલગ સ્ટ્રીટ ફૂડ હોય છે તો આજે હું લઈને આવી છું થાઈનું સ્ટ્રીટ ફુડ. Bansi Kotecha -
વેજ ત્રીપલ સેઝવાન ફ્રાઈડ રાઈસ
#રાઈસ #ફયુઝન ગુજરાતી અને ચાઇનીઝ નું આ રાઈસ બનાવવામાં થોડી મહેનત થાય છે પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને યમ્મી લાગે છે.. બાળકોને તો ખૂબ જ પસંદ હોય છે ચટપટી રેસિપી.. Kala Ramoliya
More Recipes
ટિપ્પણીઓ (2)