કોર્ન મસાલા બુંદી કેનેપીસ એન્ડ મકાઈ ર્સોરસો બોલ વીથ જુસ એન્ડ પોપકોર્ન

Rita Patel @cook_18296611
કોર્ન મસાલા બુંદી કેનેપીસ એન્ડ મકાઈ ર્સોરસો બોલ વીથ જુસ એન્ડ પોપકોર્ન
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ને બૉઇલ કરો ટામેટા લીલી ડુંગળી સમારો પનીર ચીની લો કોથમીર જીની સમારી લો એક કડાઈ માં મકાઈ ટામેટાં ડુંગળી કોથમીર ચાટ મસાલો ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને પનીર નાખી મીક્સ કરો છેલે બુંદી નાખો મિક્સ કરી કેનેપ્સ માં ભરી સર્વ કરો
- 2
મકાઈ ને કડાઈ માં નાખી સરસો ભાજી મિક્સ કરી હળાઓ મકાઈ નો લોટ નાખો મીઠુ આદુ લસણ મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરો પનીર નાખો ને બોલ વડી ડીપ ફ્રાય કરી લો ને ગરમ ગરમ સર્વ કરો ચીઝ થી ગાર્નિશ કરો
- 3
કોર્ન થીમ પાર્ટી માટે બેસ્ટ અને યેલ્લો ગ્રીન કલર થીમ પાર્ટી કરી શકાય
- 4
એક કુકર મા મકાઈ ના દાણા ને બટર નાખી ફોડી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11111150













ટિપ્પણીઓ