ચોકલેટ બોલ્સ

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

#બર્થડે સેલિબ્રેશન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪૦ ડાર્ક ફેનટાસટિક બિસ્કીટ
  2. ૨ ચમચી કટીંગ કરેલા કાજુ
  3. ૨ ચમચી કટીંગ કરેલી બદામ
  4. ૧/૨ વાટકી ક્રીમ
  5. ૨ ચમચી દરેલી ખાંડ
  6. ૨૦૦ ગ્રામ ડાર્ક ફેનટાસટિક ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ડાર્ક ફેનટાસટિક બિસ્કીટ ના ટુકડા કરી લો પછી મિક્સરમાં ક્રશ કરી લો પછી કાજુ અને બદામ ના ટુકડા મિક્સ કરી લો દરેલી ખાંડ અને ક્રીમ મિક્સ કરી લો પછી એના નાના નાના બોલ બનાવી લો હવે ડાર્ક ફેનટાસટિક ચોકલેટ ને ધીમી આંચ પર પીગલાવી લો ચોકલેટ પીગળે ત્યાં સુધી બોલ ને ફિઝ મા ૧૫ મિનિટ સુધી રહેવા દો પછી ચોકલેટ ના લિકવીટ માં ડુબાડી દો પછી કાજુ બદામ થી ગાર્નિશ કરી લો અને ૩૦મિનીટ ફિઝ માં મુકી દો પછી સવૅ કરો તૈયાર છે ચોકલેટ બોલ્સ.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

ટિપ્પણીઓ

Similar Recipes