કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લિલી હળદર નું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લિલી હળદર નું શાક રેસીપી મુખ્ય ફોટો

લિલી હળદર નું શાક

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#શિયાળા

લિલી હળદર શરીર માટે ખુબ જ લાભદાયી છે...ઘણા લોકો તેનું અથાણું બનાવી ને ઉપયોગ કરતા હોય છે ..પરંતુ આજે આપણે લિલી હળદર નું શાક બનાવીશુ જે ઉત્તર ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે...અને બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

#શિયાળા

લિલી હળદર શરીર માટે ખુબ જ લાભદાયી છે...ઘણા લોકો તેનું અથાણું બનાવી ને ઉપયોગ કરતા હોય છે ..પરંતુ આજે આપણે લિલી હળદર નું શાક બનાવીશુ જે ઉત્તર ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે...અને બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

વધુ વાંચો

લિલી હળદર નું શાક

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#શિયાળા

લિલી હળદર શરીર માટે ખુબ જ લાભદાયી છે...ઘણા લોકો તેનું અથાણું બનાવી ને ઉપયોગ કરતા હોય છે ..પરંતુ આજે આપણે લિલી હળદર નું શાક બનાવીશુ જે ઉત્તર ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે...અને બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

#શિયાળા

લિલી હળદર શરીર માટે ખુબ જ લાભદાયી છે...ઘણા લોકો તેનું અથાણું બનાવી ને ઉપયોગ કરતા હોય છે ..પરંતુ આજે આપણે લિલી હળદર નું શાક બનાવીશુ જે ઉત્તર ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે...અને બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 થી 5 વ્યક્તિ
  • 200ગ્રામ-લિલી હળદર(1 બાઉલ)
  • 1બાઉલ-ઝીણું સમારેલું લીલું લસણ
  • 1બાઉલ-સમારેલ ટામેટા
  • 1બાઉલ-સમારેલ ડુંગળી
  • 1ચમચી-આદુ,મરચા,લસણ ની પેસ્ટ
  • કોથમીર
  • 1નાની ચમચી-ગરમ મસાલો
  • 1 1/2ચમચી-કાશ્મીરી લાલ મરચું
  • 1બાઉલ-દહીં
  • 1/2બાઉલ-બાફેલા વટાણા
  • (દરેક શાકભાજી નું પ્રમાણ સરખું રાખવું..)
  • વટાણા મેં 1/2 બાઉલ લિધા છે તમે 1 બાઉલ લઇ શકો
  • 1/2 કપ-ઘી
  • સ્વાદ અનુસાર મીઠું
  • સર્વ કરવા.
  • બાજરી નો રોટલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ હળદર ને છોલી બરાબર ધોઈ દો.. ત્યારબાદ તેને છીણી લો.

    લિલી હળદર નું શાક રેસીપી સ્ટેપ1ફોટો
    લિલી હળદર નું શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે શાકભાજી માં ઉપર જણાવ્યા મુજબ સપ્રમાણ શાક લો.

    લિલી હળદર નું શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે શાક બનાવવા માટે એક કડાઈ માં 1/2 કપ જેટલું ઘી લો.આ શાક ઘી માં જ બનતું હોય છે પણ જો તમને ઘી ઓછું પસંદ હોય તો તેલ માં પણ બનાવી શકો છો.

    લિલી હળદર નું શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ધી સહેજ ગરમ થાય પછી તેમાં છીણેલી હળદર ઉમેરો 3 થી 4 મિનિટ મીડીયમ આંચ પર તેને સાંતળી લો.

    લિલી હળદર નું શાક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હળદર સંતળાઈ જાય પછી તેમાં લીલું લસણ ઉમેરો અને તેને પણ 3 થી 4 મિનિટ સાંતળી લો.

    લિલી હળદર નું શાક રેસીપી સ્ટેપ5ફોટો
    લિલી હળદર નું શાક રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેમાં ડુંગળી,આદુ,મરચા,લસણ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી તેને પણ બરાબર ચડવી લો.

    લિલી હળદર નું શાક રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ડુંગળી બરાબર ચડી જાય પછી તેમાં બાફેલા વટાણા,ટામેટા,સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું ઉમેરી મિક્સ કરો.અને ઢાંકીને 3 મિનિટ સુધી ચડવા દો.

    લિલી હળદર નું શાક રેસીપી સ્ટેપ7ફોટો
    લિલી હળદર નું શાક રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    3 મિનિટ પછી તેમાં મોળું દહીં(ફેટેલું)ઉમેરો અને મિક્સ કરી ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી ચડવા દો...

    લિલી હળદર નું શાક રેસીપી સ્ટેપ8ફોટો
    લિલી હળદર નું શાક રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે 5 મિનિટ પછી શાક માંથી ઘી છૂટવા લાગશે...ત્યારપછી તેમાં 1 નાની ચમચી ગરમ મસાલો અને કોથમીર ભભરાવી ગરમા ગરમ શાક બાજરી ના રોટલા સાથે સર્વ કરો.

    લિલી હળદર નું શાક રેસીપી સ્ટેપ9ફોટો
    લિલી હળદર નું શાક રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તો તૈયાર છે શિયાળા માટે ખુબજ લાભદાયી અને ટેસ્ટી લિલી હળદર નું શાક..

    લિલી હળદર નું શાક રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર December 20, 2019 05:50

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી હળદર શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઈન્સ્ટન્ટ જલેબી
  2. ઉંબાડિયું
  3. હરીયાળી પાઉં ભાજી
  4. આંબળા (આમળા) મુરબ્બો
  5. ટુટીફુટી  કુકીઝ
  1. પેંદ
  2. માવા મલાઈ પેંડા
  3. જુવાર નું દેશી ખીચું
  4. ઓટ્સ ડ્રાય ફ્રુટ ચીકી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11238959
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close