માવા મલાઈ પેંડા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોમાવો
  2. 1 કપમલાઈ
  3. 700 ગ્રામખાંડ
  4. 6-7ઇલાઇચી પાવડર
  5. 3-4બદામ ખમણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1કડાઇ મા માવા નુ ખમણ લો.તે ને ધીમી આંચ ગેસ પર મુકો તે ને મિક્સ કરો ખાંડ મલાઈ થી સતત મિક્સ કરી હલાવતા રહો.

  2. 2

    માવા નુ મિક્સ ધીમી આંચ પર પ્રવાહી એકદમ પેંડા બને ત્યા સુધી 45 મિનિટ હલાવટા રહો.ઇલાઇચી પાવડર ઉમરો.

  3. 3

    માવા ના પેંડા વાલી પ્લાસ્ટિકના બીબા થી કે સિક્કા થી ડિઝાઇન કરો. બદામ ની ખમણ લગવી. પેંડા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes