Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11269546

સૌ પ્રથમ ગાજર ને છીણી લો.
હવે બાફેલા બટેટા માં બધી સામગ્રી મિક્સ કરો અને છીણેલું ગાજર પણ.
બધી સામગ્રી ને બરાબર રીતે મિક્સ કરી તેના કબાબ બનાવી લો.
કબાબ ને ગરમ તેલ માં તળી લો.
આ કબાબ ને સોસ સાથે સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ