રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં કેળાના મસળી લો.
- 2
તેમા મેંદો, મલાઈ, દૂધ, ઉમેરો.
- 3
જરૂર મુજબ પાણી ઉમેરી ખીરુ તૈયાર કરો.
- 4
ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ મુકો.
- 5
બીજી બાજુ એક તપેલીમાં ખાંડ અને પાણી ચાસણી માટે ગેસ પર મુકો. દોઢ તારની ચાસણી તૈયાર કરો.
- 6
ઘી ગરમ થાય એટલે એક ચમચાથી ખીરુ રેડવુ. ફુલેલા થાશે. કથ્થાઈ રંગના તળવા.
- 7
વ્યવસ્થિત ચાસણીમા ડુબાડી લેવા.
- 8
ત્યારબાદ તેના પર એલચી, કેસર, બદામ પિસ્તાની કતરણ છાંટવી.
- 9
ગરમાગરમ અથવા ઠંડા પણ ખાઈ શકાય. મેંદાની બદલે ઘઉંનો લોટ પણ વાપરી શકાય.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11269707






















ટિપ્પણીઓ