ઝટપટ રવા ઈડલી

R M Lohani @cookdelights
#goldenapron2
#week15
આ વાનગી કર્ણાટક મા ખૂબ લોકપ્રિય છે અને આ વાનગી ત્યાં દરેક ઘરમાં બનતી વાનગી છે
ઝટપટ રવા ઈડલી
#goldenapron2
#week15
આ વાનગી કર્ણાટક મા ખૂબ લોકપ્રિય છે અને આ વાનગી ત્યાં દરેક ઘરમાં બનતી વાનગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા રવો લઇ ને તેમા દહીં મિક્સ કરીને તેમાં પાણી નાખીને બરાબર મિક્સ કરી લો
- 2
હવે આ મિશ્રણને ઢાંકી ને 10 મી રહેવા દો
- 3
હવે ખીરા મા મીઠું નાખીને બરાબર મિક્સ કરીને ઈડલી બનાવી શકાય તેવુ ખીરું બનાવી લો
- 4
હવે ઈડલી ના મોલ્ડ મા ઈડલી સરસ રીતે બનાવી લો
- 5
હવે તેને ચટની કે સંભાર સાથે સર્વ કરવું મે અહિ લીલી ચટણી સાથે સર્વ કરી છે।
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11427893







ટિપ્પણીઓ