અંગુર રબડી

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya

#રેસ્ટોરન્ટ
#ઇબુક૧
#૨૧
અંગુર રબડી એ ડીઝર્ટ તરીકે સર્વ થતી ડીશ છે.

અંગુર રબડી

#રેસ્ટોરન્ટ
#ઇબુક૧
#૨૧
અંગુર રબડી એ ડીઝર્ટ તરીકે સર્વ થતી ડીશ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4કલાક
10 સર્વિંગ્સ
  1. 3 લિટરગાય નુ દુધ
  2. 2વાટકી સુગર
  3. 1ટી.સ્પુન ઈલાયચી પાવડર
  4. 1/2 કપમીકસ ડ્રાય ફ્રુટ(કાજુ, બદામ,પીસ્તા,)
  5. વિનેગર જરૂર મુજબ
  6. 2ટે.સ્પુન કન્ડેન્સ્ડ મીલ્ક
  7. 1 કપમલાઈ
  8. કેસર ના તાતણા થોડા

રાંધવાની સૂચનાઓ

4કલાક
  1. 1

    સૌપ્રથમ 11/2 લીટર દુધ ઊકાળી વિનેગર થી ફાડી બરાબર ધોઈ લો જેથી ખટાશ નિકળી જાય.

  2. 2

    પોટલી કરી લટકાવી પાણી નિતારો 2કલાક. પછી 15 મીનીટ મસળી નેસોપારી થી પણ નાના ગોળા વાળી લો.પાણી ઉકળવા મુકો તેમા થોડી ખાન્ડ ઉમેરો.

  3. 3

    30મીનીટ ઉકાળો. ફુલી ડબલ થઈ જશે. તે દરમિયાન બીજુ દુધ ઊકળવા મુકો.રબડી માટે.

  4. 4

    ખાન્ડ નાખી ઉકાળો. મલાઈ ઉમેરો ધટૃ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ કરો.ઈલાયચી પાવડર,ડ્રાય ફ્રુટ ઉમેરો.

  5. 5

    અંગુર રેડી થઈ ગયા હસે.ઠંડા પાડી સુગર સિરપ મા ઉમેરો.30મીનીટ અથવા વધારે.

  6. 6

    પછી રબડી મા નાના અંગુર (રસગુલ્લા)ઉમેરો.ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરો.ચીલ્ડ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes