કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગારલીક ઑનયન ખીચુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગારલીક ઑનયન ખીચુ રેસીપી મુખ્ય ફોટો

ગારલીક ઑનયન ખીચુ

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#ઇબુક૧
#૨૫

#ઇબુક૧
#૨૫

વધુ વાંચો

ગારલીક ઑનયન ખીચુ

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#ઇબુક૧
#૨૫

#ઇબુક૧
#૨૫

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ વાડકી ચોખા નો લોટ
  • ૨ વાડકી પાણી
  • ૧ ડુંગળી ઝીણી સમારેલી
  • ૧ ટામેટું
  • ૨ ચમચી સૂકા લસણની પેસ્ટ
  • ૧ ચમચી લીલું મરચું
  • ૧ ચમચી કેપ્સિકમ ઝીણાં સમારેલાં
  • ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ
  • ૧/૨ ઓરેગાનો
  • ૨ ચમચી મીઠું
  • ૨ ચમચી તેલ
  • ૧ ચમચી અથાણાં નો સાંભાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં ચોખા નો લોટ લય એમાં પાણી ઉમેરી ઘટ્ટ એવું ખીરું બનાવો.

    ગારલીક ઑનયન ખીચુ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એમાં કાંદો, ટામેટું, લસણ ની પેસ્ટ, કેપ્સિકમ, લીલુ મરચુ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું. બધું નાખી મિક્સ કરી ખીરું બનાવો.

    ગારલીક ઑનયન ખીચુ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ પર એક ઢોકઙીયુ મૂકી ગ. એમાં એક થાળી માં તેલ લગાવી ગરમ કરવા મૂકવું. પછી એમાં ખીરું રેડી ઢાંકણ ઢાંકી ૧૦ મિનિટ સીઝવા દો. થય જાય એટલે ગરમ ગરમ સર્વ કરો. સર્વીંગ ડીશ માં ખીચું કાઢી ઉપર થી તેલ અને અથાણાં નો સાંભાર નાખી. ખાઓ.

    ગારલીક ઑનયન ખીચુ રેસીપી સ્ટેપ3ફોટો
    ગારલીક ઑનયન ખીચુ રેસીપી સ્ટેપ3ફોટો
    ગારલીક ઑનયન ખીચુ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગારલીક ઑનયન ખીચુ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Desai
Manisha Desai @manisha12
પર January 25, 2020 15:06
Surat
I love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લસણ ખીચુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીરી દાલ બંજારા
  2. વેજ કડાઈ અને વેજીટેબલ પુલાવ
  3. ડ્રાય કાજુ કારેલા
  4. મિલ્ક ઉપમા
  5. સીનેમન નટમેગ હોટ ચોકલેટ
  1. પનીરી દાલ બંજારા
  2. જીરા રાઈસ સાથે દાળ મખની
  3. ચણાના લોટના પુડલા
  4. ટરમરીક આમળા ધમાલ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11456748
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close