ચણાના લોટના પુડલા

Neha Vasani
Neha Vasani @cook_19870061
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકી ચણાનો લોટ
  2. ૧ ચમચી અજમો
  3. સ્વાદ મુજબ મીઠું
  4. અડધી વાટકી તેલ પૂડલા માં લગાડવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પુડલા માટે બધી સામગ્રી તૈયાર કરી લેવી. સ્વાદ મુજબ મીઠું, એક ચમચી અજમો નાખીને હલાવો.

  2. 2

    પછી પાણી નાખી ને ઢીલુ બેસન બનાવો. થોડીવાર પલડવા દઈને પછી લોઢી મા ઢોસાની જેમ ગોળ પાથરવો.

  3. 3

    ટેસ્ટી પુડલા તૈયાર ટમેટાના સોસ સાથે સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Vasani
Neha Vasani @cook_19870061
પર

ટિપ્પણીઓ

Similar Recipes