કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ ફ્રૂટ રાયતું
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ ફ્રૂટ રાયતું રેસીપી મુખ્ય ફોટો

મિક્સ ફ્રૂટ રાયતું

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

#ફ્રૂટ્સ

#ફ્રૂટ્સ

વધુ વાંચો

મિક્સ ફ્રૂટ રાયતું

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

#ફ્રૂટ્સ

#ફ્રૂટ્સ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 સર્વ
  • 1સફરજન નાના ટૂકડા કાપેલા
  • 50 ગ્રામગ્રીન દ્રાક્ષ
  • 1દાડમ ફૉલેલી
  • 8-10સ્ટ્રોબેરી નાની કાપેલી
  • 1કેળું નાનું કાપેલું
  • 1 કપદહીં મોડું
  • 1 ટેબલ સ્પૂનસુગર
  • 2 ટેબલ સ્પૂનફ્રેશ ક્રીમ
  • 2 ટેબલ સ્પૂનમિલ્ક
  • 1 ટેબલ સ્પૂનચાટ મસાલો
  • 1 ટેબલ સ્પૂનસંચળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બોલ માં કેળા અને દ્રાક્ષ રેડી કરવા.

    મિક્સ ફ્રૂટ રાયતું રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં સ્ટ્રોબેરી અને ઓરેન્જ લઈ ને તેના નાના ટુકડા કાપીને તેમાં એડ કરવા.

    મિક્સ ફ્રૂટ રાયતું રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં સફરજન અને દાડમ એડ કરવા.

    મિક્સ ફ્રૂટ રાયતું રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક બોલ લઈ ને તેમાં દહીં લઈ તેને બરાબર ફિણવું.

    મિક્સ ફ્રૂટ રાયતું રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં ક્રીમ અને મિલ્ક એડ કરવા અને મિક્સ કરવું.

    મિક્સ ફ્રૂટ રાયતું રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ ફ્રૂટ રાયતું રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં ચાટ મસાલો અને સંચળ નાખીને મિક્સ કરવું.

    મિક્સ ફ્રૂટ રાયતું રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમાં રેડી કરેલ બધા ફ્રૂટ એડ કરવા અને બરાબર મિક્સ કરવું. અને તેને 2 કલાક માટે ફ્રિજ માં રાખવું ઠંડુ કરવા જેથી ઠંડુ ખાવામાં ખૂબ સરસ લાગશે.

    મિક્સ ફ્રૂટ રાયતું રેસીપી સ્ટેપ7ફોટો
    મિક્સ ફ્રૂટ રાયતું રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે રેડી છે મિક્સ ફ્રૂટ રાયતું જેને દાડમ. અને ફુદીના થી ગાર્નિશ કરવું.

    મિક્સ ફ્રૂટ રાયતું રેસીપી સ્ટેપ8ફોટો
    મિક્સ ફ્રૂટ રાયતું રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
પર January 31, 2020 08:02
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (18)

Parul Patel
Parul Patel @Parul_25
May 01, 2022 18:57
Wowww superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફળ રાયતું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તડકા-છાયામાં બનાવેલી આમલીની ચટણી
  2. રાજસ્થાની લસણ મરચાં ચટણી
  3. ક્લાસિક  એપલ-સ્ટ્રોબેરી   ક્રમ્બલ🥮
  4. ખજૂર આમલીની ચટણી અને ધાણા મરચાં ની ચટણી
  5. કાજુ મેંગો મસ્તાના લસ્સી
  1. સોયા વડી પુલાવ
  2. કાજુ મેંગો મસ્તાના લસ્સી
  3. ખજુર રોલ રેસીપી
  4. હેલ્ધી ડાયટ સલાડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11484529
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close