ક્લાસિક એપલ-સ્ટ્રોબેરી ક્રમ્બલ🥮

#ફ્રુટસ
ફ્રેન્ડ્સ, ડેઝર્ટ અને પુડિંગ બ્રિટિશ ફુડ ના બેકબોન સમાન છે. જેમાં પુડિંગ અને એપલ ક્રમ્બલ બંને ટ્રેડિશનલ બ્રિટિશ પુડિંગ છે કે જે મોસ્ટલી ઠંડી ની ઋતુ કે જ્યારે એપલ ખુબ જ ફ્રેશ મળે છે ત્યારે ગરમાગરમ બનાવીને સર્વ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે પ્રથમ એપલ ક્રમ્બલ વર્લ્ડ વોર-૨ ના સમય થી બનાવવામાં આવે છે. મૂળભૂત રીતે આ રેસિપિ માં ઓટ્સ સાથે બાઇન્ડીંગ માટે મેંદાનો યુઝ થાય છે . ખૂબ જ ડીલીસીયસ એન્ડ હેલ્ધી એવી આ રેસિપી "એપલ ક્રમ્બલ " માં મેં સ્ટ્રોબેરી ફ્લેવર ઉમેરી છે.
જયારે ક્રમ્બલ બેક કરવા મુકી એ ત્યારે તજ સાથેની માઈલ્ડ ફ્લેવર આ ડીસ ટેસ્ટ કરવા માટે આપણને ચોક્કસથી આતુર કરે છે.😍

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં સમારેલા એપલ માં અડધો કપ પાણી અને બે ચમચી ખાંડ ઉમેરી ગરમ કરવા મૂકો એપલ થોડા સોફ્ટ થાય સ્ટ્રોબેરી નો પલ્પ એડ કરી ગરમ કરો હવે બધું પાણી બળી જાય પછી તેમાં અડધો લીંબુનો રસ અને કોર્નફ્લોર ઉમેરી મિક્સ કરી સાઈડમાં મુકી દો.
- 2
ત્યારબાદ એક બાઉલમાં ઓટ્સ અને મેંદા માં બટર, બ્રાઉન સુગર, ખાંડ,તજ પાવડર ઉમેરી હાથની મદદ વડે સરસ રીતે મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ બેકિંગ મોલ્ડ માં પહેલાં એપલ નું લેયર બનાવો તેની ઉપર મેંદા અને ઓટ્સ નું લેયર કરી પ્રીહીટેડ કૂકરમાં સ્લો ફ્લેમ પર કે ૩૦મિનિટ માટે બેક કરવા મુકી દો. જ્યારે ઉપર નું લેયર ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે કુકરમાંથી બહાર કાઢી ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ