રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને અડધી કલાક પલાળી ને ઓસાવી થોડા આખા રહે એ રીતે કાઢી ઠંડા કરવા.
- 2
મિક્સ શાક ગરમ પાણી મા બાફી કાઢી લેવા.
- 3
એક કડાઈ મા ઓઈલ ગરમ મૂકી જીરું હિંગ નાખો તેમા કાંદા નાખી સાંતળો તથા કેપસિકુમ નાખી હલાવો. બધા મસાલા નાખી હલાવો મીઠુ નાખવુ.
- 4
હવે તેમાં ભાત નાખી બધા મિક્સ શાક નાખી હલકા હાથે હલાવો કે ઉછાળવું. પુલાવ મા ઉપર ઘી કે બટર નાખવુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11490434




ટિપ્પણીઓ