ફ્રેશ ક્રીમ વિથ સ્ટ્રોબેરી
#ફ્રૂટ્સ
#Mahabaleshwar famous dessert
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કાચ નો ગ્લાસ લઈ ને તેને સ્ટ્રોબેરી થી ગાર્નિશ કરવો.
- 2
હવે તેમાં ફ્રેશ કાપેલી સ્ટ્રોબેરી ને ગ્લાસ ની અંદર મૂકવી.
- 3
હવે તેની ઉપર વીપ્ ક્રીમ ચમચી ની મદદ વડે મૂકવી.
- 4
હવે તેની ઉપર ફરીથી સ્ટ્રોબેરી મૂકવી.
- 5
હવે તેની ઉપર ફરીથી ક્રીમ મૂકવી.
- 6
હવે તેની ઉપર પાયપિંગ બેગ માં ક્રીમ ભરીને તેના ઉપર મનગમતી નોઝલ વડે ક્રીમ થી પૂરું ફિલપ કરવું. અને તેની ઉપર ગાર્નિશ માટે સ્ટ્રોબેરી મૂકવી. હવે રેડી છે સ્ટ્રોબેરી અને ક્રીમ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11509135












ટિપ્પણીઓ (15)