પાકી કેરીનું બિલસારું

#ફ્રૂટ્સ
થોડા દિવસ અગાઉ આપણે પાકા કેળાનું બિલસારું સિદ્ધ કરવાની રીત જોઈ. નાથદ્વારામાં પ્રભુ શ્રીનાથજીને વિવિધ પ્રકારનાં ઋતુ પ્રમાણેનાં ફળો તથા સૂકામેવામાંથી બિલસારું સિદ્ધ કરી ધરાવવામાં આવે છે. આજે આપણે પાકી કેરીનું બિલસારું શીખીશું જે ઉષ્ણકાલ (ઉનાળા) માં શ્રીઠાકોરજીને ભોગ ધરવામાં આવે છે. આ સિવાય હવેલીમાં તથા વૈષ્ણવોનાં ઘરે ઠાકોરજીની સેવા બિરાજતી હોય તો ઉનાળા દરમિયાન ખસનું શરબત, ફાલસાનું શરબત, ગુલકંદ, ટેટી તથા કેરીમાંથી સિદ્ધ થતી વિવિધ સામગ્રી પ્રભુને ધરાવવામાં આવે છે.
પાકી કેરીનું બિલસારું
#ફ્રૂટ્સ
થોડા દિવસ અગાઉ આપણે પાકા કેળાનું બિલસારું સિદ્ધ કરવાની રીત જોઈ. નાથદ્વારામાં પ્રભુ શ્રીનાથજીને વિવિધ પ્રકારનાં ઋતુ પ્રમાણેનાં ફળો તથા સૂકામેવામાંથી બિલસારું સિદ્ધ કરી ધરાવવામાં આવે છે. આજે આપણે પાકી કેરીનું બિલસારું શીખીશું જે ઉષ્ણકાલ (ઉનાળા) માં શ્રીઠાકોરજીને ભોગ ધરવામાં આવે છે. આ સિવાય હવેલીમાં તથા વૈષ્ણવોનાં ઘરે ઠાકોરજીની સેવા બિરાજતી હોય તો ઉનાળા દરમિયાન ખસનું શરબત, ફાલસાનું શરબત, ગુલકંદ, ટેટી તથા કેરીમાંથી સિદ્ધ થતી વિવિધ સામગ્રી પ્રભુને ધરાવવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરીને ધોઈ છોલીને ઝીણા ટૂક કરવા.
- 2
ખાંડની એકતારી ચાસણી કરી તેમાં કેરીનાં ટૂક પધરાવી મધ્યમ આંચ પર ઉકાળવા, થોડીવાર પછી કેરીનાં ટૂક ઉપર આવી જાય પછી ગેસ બંધ કરવો.
- 3
ઠંડુ પડે પછી તેમાં કેસર, એલચી પાવડર અને તુલસી પધરાવી શ્રીઠાકોરજી ને ધરાવવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી-પાકી કેરીનું શરબત (સીરપ અને આઈસ ક્યુબ માંથી)
કાચી કેરીનું સીરપ બનાવી રાખવાથી આખુ વર્ષ તેનો ઉપયોગ કરી ઈન્સ્ટન્ટ શરબત બનાવી શકાય. અહીં મેં કાચી કેરી ના શરબતનાં તથા પાકી કેરીનાં પલ્પ માંથી આઈસ ક્યુબ્સ બનાવી રાખ્યા છે તે નાંખી શરબત બનાવ્યું છે.. જે અફલાતૂન લાગે છે. Dr. Pushpa Dixit -
પાકી કેરીનું શાક (Paki Keri Shak Recipe In Gujarati)
#KR#week1#પાકી કેરીનું શાકઆજે મેં પેલી વખત બનાવ્યું છે પણ સરસ બનીયું છે તો શેર કરું છું Pina Mandaliya -
આમ પન્ના (કાચી કેરીનું શરબત) (Raw mango squash Recipe in gujarati)
#કૈરીકેરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. કાચી કેરીમાંથી Vitamin C ભરપૂર મળી રહે છે. ઉનાળાની ગરમીમાં કાચી કેરીના બાફલાનું આ શરબત પીવાથી લૂ લાગતી નથી વળી તે ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ રાખે છે.અહીં તૈયાર થયેલ પલ્પની 1 મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી જરૂરિયાત મુજબ વાપરી શકાય. Kashmira Bhuva -
પાકા કેળાનું બિલસારું
#ફ્રૂટ્સનિકુંજનાયક પ્રભુ શ્રીનાથજીને ધરાવવામાં આવતી સામગ્રી, જેને વ્રજભાષામાં બિલસારું કહે છે. રાજભોગ સમયે ઠાકોરજીને ધરાવવામાં આવે છે. Nigam Thakkar Recipes -
મેંગો ફ્રુટી (Mango fruity recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#CookpadIndia#COOKPADGUJRATI બાળકોને ઉનાળો આવે એટલે ઠંડુ ઠંડુ પીવાનું મન થયા જ કરે છે પરંતુ જો બહારના પીણા પીએ તો તેમાં કલર, એસેન્સ તથા પ્રિઝર્વેટિવ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. આથી મે ઘરે કલર એસેન્સ કે પ્રિઝર્વટિવ નો ઉપયોગ કર્યા વગર જ બાળકોને પસંદ પડે તેવી મેંગો ફ્રુટી તૈયાર કરી છે. જે ઓછા સમયમાં અને ઓછી સામગ્રીથી બજાર જેવી જ તૈયાર થાય છે. તેનો પલ્પ પણ તૈયાર કરીને સ્ટોર કરી શકાય છે. અને જરૂર મુજબ તેને ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
કાચી કેરી મુરબ્બા (Raw Mango Murabba Recipe In Gujarati)
#EB#week_4#cookpad_gu#cookpadindiaમુરબ્બા નાં ફોટોઝ લેવાની જગ્યા એ મારી ખૂબ જ મન ગમતી ફ્રેમ બની ગઈ છે. જે ઘણા વખત થી મારા મન માં રમતી હતી. એ ઘર અમારા ઘર ની બાજુ નું વર્ષો પુરાણું બંધ ઘર છે અને ત્યાં થી રોજ પાસ થતી વખતે એ દરવાજા ને એ દીવાલ ને જોઈ ને એક જ વિચાર આવતો કે ક્યારેક તો મારે આ જગ્યા ને મારી ડીશ માં પરોવી છે અને આજે આખરે મારી એ મન એક ની ઈચ્છા પૂર્ણ થઈ. એને હું ખૂબ ખુશ છું.આ મુરબ્બા થીક ખાંડની ચાસણીમાં કાચી કેરીઓ નો સંગ્રહ છે. જેમાં તજ, ઇલાયચી નો સ્વાદ છે. કેસર જે તમામ મસાલાઓ નો કુલીન છે, તે મુરબ્બા ને સમૃધ્ધ સુવર્ણ રંગ પ્રદાન કરે છે. રોટલી, ભાખરી, પૂરી, ખાખરા, ખીચડી અન્ય સાથે મુરબ્બા ની મજા માણી શકાય છે.જરૂર થી આ રેસિપી ટ્રાય કરજો. મેંગો સિઝન પૂરી થાય એ પેહલા. 😊 Chandni Modi -
મેંગો બરફી (Mango barfi recipe in gujrati)
#goldenapron3#week17#mengo#મોમપાકી કેસર કેરી પોતે જ સ્વાદ મા જબરજસ્ત છે તો તેની બરફી નો સ્વાડ ખરેખર સરસ લાગે છે અને હેલ્ધી છે. Varsha Karia I M Crazy About Cooking -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી એ ઉનાળા નું બધા ને ખુબ ભાવતું માનીતું ફળ છે... કેરી ને ફળ નો રાજા પણ કહેવાય છે.... આ ફળ કાચું અને પાકું બંને રીતે વિવિધ વાનગીઓ માં વપરાય છે.... પાકી કેરી સ્વાદ માં ખુબ મીઠી હોય છે... ગુણો થી ભરપુર કેરી ની પ્રકૃતિ ગરમ હોય છે.. ઘણા ને કેરી ખાધા પછી શરીર પર ગરમી નીકળવી કે આંતરિક ગરમી જવી કે એસીડીટી થવી ,ગેસ કે અપચો કે ડાયેરિયા જેવી સમસ્યા થાય છે...પાકી કેરી નો ઉપયોગ કરતા પહેલા છથી સાત કલાક (આખી રાત) પાણીમાં ડુબાડીને રાખી.. પછી તેનો ઉપયોગ કરવામાં આવે ઉપરની બધી જ સમસ્યા થી છુટકારો મળે છે.. આ જાત અનુભવ છે...તો જેમને પણ આવી કોઈ સમસ્યા હોય તો આ પ્રયોગ અજમાવી જોજો. Hetal Chirag Buch -
કાચી પાકી મસાલા કેરી
કાચી પાકી કેરીનું નામ સાંભળતા બધાના મોઢામાં પાણી આવી જાય. તો આજે મેં કાચી પાકી કેરી માં મસાલો કરી અને સલાડ બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે.મોમ્બાસા મા અમારે અહીંયા બીચ ઉપર મસાલાવાળી કેરી મલે. જે ખાવાની મજા આવે yummy 😋 Sonal Modha -
-
કેરીનું ખાટું અથાણું (Keri khatu athanu recipe in Gujarati)
#EB#WEEK1મેં કેરીનું ખાટું અથાણું આદુ-લસણ વાળુ બનાવ્યું છે. જેમાં આદું લસણ હોવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
ઈન્સ્ટન્ટ જલેબી
#માસ્ટરક્લાસઆજે માગશર વદ નોમ પુષ્ટિમાર્ગ પ્રવર્તક શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનાં દ્વિતિય આત્મજ શ્રીવિટ્ઠલાનથજી (શ્રીગુસાંઈજી)નો ૫૦૫ મો પ્રાકટ્ય ઉત્સવ. વિ.સં. ૧૫૭૨ માગશર વદ નોમ, શુક્રવારનાં રોજ આપનું પ્રાકટ્ય કાશી પાસે ચરણાટમાં થયું હતું.શ્રીગુસાંઈજીનો પ્રાકટ્ય ઉત્સવ જબેલી ઉત્સવ તરીકે ઉજવાય છે. આજે પ્રત્યેક હવેલીમાં તથા વૈષ્ણવોનાં ઘરે આજનાં આ મંગલ દિવસે જલેબીની સામગ્રી સિદ્ધ કરી પ્રભુને ધરાવવામાં આવે છે. આપ સર્વેને શ્રીગુસાંઈજીનાં પ્રાકટ્ય ઉત્સવની સ્નેહભરી મંગલ વધાઈ. Nigam Thakkar Recipes -
ધનુર્માસ નિમિત્તે મીઠો ખીચડો
#શિયાળાઅત્યારે પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે. જેને આપણે કમૂર્તા તરીકે પણ ઓળખીએ છીએ. આ માસમાં કોઈપણ માંગલિક કાર્ય કરી શકાતું નથી. કેમકે આ માસમાં સૂર્ય પોતાના મિત્ર ગુરૂ બૃહસ્પતિ રાશિ એટલે કે ધન રાશિમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિથી માંગલિક કાર્ય કરી શકાય છે. આ માસ દરમિયાન મહાભારતનું યુદ્ધ થયું હતું. ધનુર્માસમાં સૂર્યનારાયણ વિષ્ણુ નામથી તપે છે અને સર્વ આદિત્યમાં શ્રેષ્ઠ ગણાય છે. જેના લીધે આ માસમાં ભાગવત પારાયણ, ભજન, કીર્તન, દાન જેવા ધાર્મિક કાર્યો કરવાનો મહિમા છે. પવિત્ર ધનુર્માસમાં મંદિરોમાં ઠાકોરજીને ખીચડાની સામગ્રી અવશ્ય ધરાવવામાં આવે છે. ઘણા મંદિરોમાં મકરસંક્રાંતિ (ભોગી ઉત્સવ) નાં દિવસે ખીચડો ધરાવવામાં આવે છે. ધનુર્માસમાં બે પ્રકારના ખીચડા બને છે તીખો અને મીઠો. તીખો ખીચડો છડેલા ઘઉં - બાજરી- જુવાર, ચણાની દાળ, ચોખા જેવા વિવિધ ધાન્યમાંથી બનાવવામાં આવે છે અને મીઠો ખીચડો છડેલા ઘઉં, ગોળ, ઘી, સૂકોમેવો વગેરે ઉમેરીને બનાવવામાં આવે છે. તો આજે આપણે ધનુર્માસ નિમિત્તે મીઠો ખીચડો બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
મેંગો કેસરી (Mango kesari recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ2કેસરી એ રવા ના શીરા નું દક્ષિણ ભારતીય સ્વરૂપ છે. આપણે સૌ જાણીએ છીએ કે રવા નો શીરો/કેસરી નો પ્રસાદ તરીકે કથા તથા બીજા ધાર્મિક પ્રસંગે પણ ઉપયોગ થાય છે. રવા નો શીરો દૂધ તથા પાણી બન્ને ના ઉપયોગ સાથે બને છે. પાણી થી શીરો થોડો છુટ્ટો તથા દૂધ સાથે મલાઈદાર બને છે. અહીં મેં કેરી ના સ્વાદ નો શીરો બનાવ્યો છે. Deepa Rupani -
આમળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
આપણે સૌ જાણીએ છે કે આમળા કેટલા ગુણકારી છે અને શિયાળો નજીક આવતા કેરી નો મૂરબો પૂરો થઈ ગયો હોઈ ત્યારે આમળા માંથી મૂરબો બનાવી અને આમળા ને ગુણ નો પણ ફાયદો મેળવી શકાય છે#WK3 Ishita Rindani Mankad -
મેંગો માઝા (Mango Maaza Recipe In Gujarati)
સમરની સીઝન હોય અને પાકી કેરીની વાત કરીએ તો સૌથી પહેલા આપણને તેમાંથી બનતા drinks યાદ આવે છે Nidhi Jay Vinda -
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#SRJ કેરી માથી વિવિધ પ્રકારો ની વેરા યટી બને છે ને આજે મેંગો ફ્રુટી બનાવી. Harsha Gohil -
હાફૂસ કેરી નો રસ(Haphus Keri no ras recipe in Gujarati)
#KR ભારત નું ઉનાળા ની સિઝન માં આવતી કેરી એક એવું ફળ છે જે દરેક ને ભાવે છે.અથાણું,છૂંદો કે રસ કાઢી ને આનંદ લેવામાં આવે છે.આ ફી એવું છે જેને ઘણા બધાં પ્રકારે ખાઈ શકાય છે.એટલે જ તો તેને ફળો નો રાજા કહેવાય છે.હાફૂસ કેરી માંથી રસ બનાવ્યા છે.જે સ્વાદ માં એકદમ મીઠી હોય છે. Bina Mithani -
-
બફાનું અથાણું (Bafanu Athanu Recipe In Gujarati)
#EB#Week1🥭બફાનું 🥭(કેરી નું અથાણું)કેરી એ એવું ફળ છે જેને ખૂબ અલગ અલગ રીતે ખાવા માં આવે છે.એના અલગ અલગ અથાણાં બનાવી ને આખું વર્ષ ખાવા માં આવે છે. હાફૂસ અથવા બફના ની સ્પેશિયલ પાકી કેરી માં થી બનાવમાં આવે છે.કેરી ને બાફી ને કરવા માં આવે છે એથી એને બફાનું ના નામ આથી ઓળખવા માં આવે છે. નાગપચમી અને નોડી નેમ ને દિવસે આને ખાસ ખાવા માં આવે છે. વગર તેલ થી બનતું આ અથાણું આખું વર્ષ સારું રહે છે અને તમને પાકી કેરી ખાવા ની ગરજ સારે છે. Kunti Naik -
-
મેંગો દોઈ
પાકી કેરી અને દહીં નું સ્વાદિષ્ટ મિશ્રણ...જે આપ સૌ ને પસંદ આવશે. તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ને ઉમેર્યું છે જે તેને સરસ ગાઢું બનાવે છે. તેને બેક કર્યું છૅ. Deepa Rupani -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EBઉનાળો આવે અને કરી ની શરુઆત થાય એટલે દરેક ના ઘરે છુંદા ની બધી સામગ્રી ભેગી થવા માંડે.બધા ના ઘર ની થોડી અલગ અલગ રીત થી બનાવાઈ છે.અમારા ઘરે તોતાપુરી કેરી માં થી જ બનાવવા માં આવે છે.એમાં થોડી ખટાસ ઓછી હોઈ છે.મુરબ્બા ને ખાસ આખું વર્ષ ઉપવાસ માં પણ ખાય શકાય તે રીતે બનાવાય છે. Kunti Naik -
મેંગો ફ્રૂટી
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗ઉનાળો એટલે કેરી અને કેરીની વાનગી ખાવાની સીઝન. ઉનાળામાં તો આમ પણ જ્યુસ પીવાની સલાહ આપવામાં આવતી હોય છે, જેથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે. તો ઠંડક મેળવવા બહારના કેમિકલ અને કલર વાળા પીણાં ખરીદવા કરતા ઘરે જ તમે ટેસ્ટી અને હેલ્ધી મેંગો જ્યુસ બનાવી શકો છો.આ રીતે ઘરે જ ડ્રિન્ક બનાવશો તો બહારથી લાવવાની જરુર નહીં પડે.જો કાચી કેરી ઉમેરશો તો ખાટો-મીઠો સ્વાદ આવશે, અને જ્યુસ વધારે પડતો મીઠો નહીં બને.તમે જરુર પ્રમાણે ખાંડનું પ્રમાણ વધારી કે ઘટાડી શકો છો. Juliben Dave -
મેંગો ફાલુદા વિથ આઇસ્ક્રીમ(Mango Falooda With Icecream Recipe In Gujarati)
કેરી ની સીઝન આવે એટલે કાચી કે પાકી કેરી ની કેટલીક વાનગીઓ બનાવતા હોય છે. એટલે જ કેરી ને ફળ નો રાજા કહેવામાં આવે છે. તેમાથી આપણે આખા વર્ષ ના અથાણા; મુરબ્બો; કટકી ઘણી બધી વસ્તુઓ બનાવીયે છે. Varsha Patel -
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
ઉનાળા માં કેરી સારા પ્રમાણ માં મળે છે .કેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે .ઉનાળા માં શાક ઓછા મળે છે તો કેરી હોય તો જમવું ગમે છે .જમવામાં કેરી નો રસ હોય તો શાક ની પણ જરૂર પડતી નથી .#RC1 Rekha Ramchandani -
કાચી પાકી કેરી નું શાક
#RB11ઘરે કેરી આવે ત્યારે આપણે ઘણી બધી વાનગી બનાવતા હોયે છે. પણ ક્યારેક કેરી કાચી પાકી નીકળે તો ઍ ના તો પાકે છે અને ખાટી હોય તો ના ખાઈ શકાય. આવી કેરી નું શાક ખુબ ટેસ્ટી બને છે.તમે પણ ટ્રાય કરજો. જેથી કેરી ફેકવી ના પડે.. Daxita Shah -
કેરી નો મુરબ્બો
#અથાણાંઆ વાનગી હું મારા મમ્મી પાસે શીખી છું. આ મુરબ્બો થોડો જુદી રીતે બનાવવામાં આવ્યો છે કારણ કે પાકી કેરી નો ઉપયોગ કર્યો છે. પાકી કેરી ના ટુકડા જેલી જેવા બની જાય છે જે નાના મોટા બધાને ભાવે છે. Sonal Modi -
દહીંની ચટણી
#મિલ્કી આપણે રોજબરોજ ફરસાણ સાથે તથા જમવાની સાથે વિવિધ પ્રકારની ચટણી ખાતા જ હોઈએ છીએ, તો આજે આપણે શીખીશું એકદમ ઝડપથી બની જાય તેવી સ્વાદિષ્ટ દહીંની ચટણી. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ઉનાળામાં બનતુ ગોળ કેરીનું અથાણું આખું વર્ષ ચાલે છે અને ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. કોઈપણ રસોઈ સાથે અથાણું ટેસ્ટી લાગે છે... તો મિત્રો ચાલો ગોળ કેરી ની મજા ભોજન સાથે માણીએ... Ranjan Kacha
More Recipes
ટિપ્પણીઓ