કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ ટમેટાનું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ ટમેટાનું શાક રેસીપી મુખ્ય ફોટો

સેવ ટમેટાનું શાક

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

#ઇબુક૧
#16

#ઇબુક૧
#16

વધુ વાંચો

સેવ ટમેટાનું શાક

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

#ઇબુક૧
#16

#ઇબુક૧
#16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
ત્રણ વ્યક્તિ
  • 3નંગ ટામેટા
  • 100 ગ્રામસેવ
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • ૨ ચમચી ધાણાજીરું પાવડર
  • અડધી ચમચી હળદર
  • જરૂર મુજબ મીઠું
  • ૧ ચમચી ગરમ મસાલો
  • 3ચમચા તેલ
  • 1ચમચો કોથમીર
  • ૮ કળી લસણ
  • 1 ચમચીજીરૂ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ટામેટા ને ધોઈ અને તેના ઝીણા ઝીણા કટકા કરી લેવાના

  2. 2

    એક લોયામાં તેલ ગરમ કરવા મૂકો તેમાં જીરું અને ખાંડી લો લસણ ઉમેરવું

  3. 3

    લસણ બ્રાઉન થાય એટલે તેમાં ટમેટા નાખવા તેની અંદર લાલ મરચું પાવડર ધાણાજીરું પાઉડર હળદર મીઠું ગરમ મસાલો અને કોથમીર નાંખવી

  4. 4

    પાંચ મિનિટ અને હલાવી તેની અંદર એક ગ્લાસ પાણી ઉમેરો પાણી ઉકળે એટલે તેમાં સેવ નાખવી પછી ગેસ બંધ કરી દેવો અને ઉપર કોથમરી છાંટવી તો રેડી છે સેવ ટમેટાનું શાક

    સેવ ટમેટાનું શાક રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430
પર February 15, 2020 18:35

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ રવા પેનકેક પીન વ્હીલ્સ
  2. ફુલઝર સોડા
  3. વર્જિન જાંબુ સાંગરિઆ  વિથ આઈસક્રીમ
  4. દાબેલી
  5. મસાલા ઈડલી
  1. સ્ટ્રોબેરી હાર્ટ કૂકીઝ
  2. બાજરી લોટ નું ખાટુ બેસન
  3. બાજરી લોટ નું ખાટુ બેસન
  4. કીટ કેટ થીક શેઈક
https://cookpad.wasmer.app/in-gu/recipes/11583221
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close