વર્જિન જાંબુ સાંગરિઆ વિથ આઈસક્રીમ

#એનિવર્સરી
સાંગરીઆ એ એક સ્પેનિશ ડ્રિન્ક છે જે રેડ વાઈન, લેમોનેડ,
ફ્રૂટ્સ, સ્પાઈસીસ અને ફ્રૂટ્સ જોડે બનાવવા મા આવે છે. આજે મેં વર્જિન સાંગરીઆ બનાવ્યું છે સ્પાઈસીસ અને આઈસ્ક્રીમ જોડે.
વર્જિન જાંબુ સાંગરિઆ વિથ આઈસક્રીમ
#એનિવર્સરી
સાંગરીઆ એ એક સ્પેનિશ ડ્રિન્ક છે જે રેડ વાઈન, લેમોનેડ,
ફ્રૂટ્સ, સ્પાઈસીસ અને ફ્રૂટ્સ જોડે બનાવવા મા આવે છે. આજે મેં વર્જિન સાંગરીઆ બનાવ્યું છે સ્પાઈસીસ અને આઈસ્ક્રીમ જોડે.
રાંધવાની સૂચનાઓ
- 1
જાંબુ ને ધોઈ લો. બીયા કાઢી એનો પલકો એક વાટકામાં કાઢી લો. હવે આ જાંબુના પલ્પમાં ખાંડ નાખી બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી લો.
- 2
બ્લેન્ડ કરેલા જાંબુના મિશ્રણમાં સંચળ અને જીરૂં પાવડર લીંબુ નો રસ નાંખી મિક્સ કરી ગાળી લો.
- 3
સર્વિંગ ગ્લાસમાં 3 મોટી ચમચી જાંબુ નો પલ્પ ઉમેરી ઠંડી સોડા ઉમેરો. ઉપર એક સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ નાખો. તરત જ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રિલ્ડ મેંગો વિથ આઈસક્રીમ(grilled mango with ice cream Recipe in gujarati)
#કેરીહેલો મિત્રો આજે મેં કેરીનું એક અલગ જ dessert બનાવ્યું છે આ ડેઝર્ટ south asians ફ્લેવર છે અને અહીંયા થોડું મારું ઇનોવેટિવ થી બનાવ્યું છે તો ચાલો જોઈએ કેવી રીતે બનાવીPayal
-
જાંબુ શોટ્સ
#RB13આજે મારા ઘર માં બધા ને ખુબ જ ભાવતું જાંબુ શોટસ બનાવ્યું છે હેલ્ધી અને ટેસ્ટી hetal shah -
-
જાંબુ આઈસક્રીમ (Jamun Ice Cream Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gujસીઝન પ્રમાણે મળતા ફળો માંથી આઈસ્ક્રીમ બનતા હોય છે.. મેં અહીં નો ઓઈલ રેસિપી માં હમણાં જાંબુની સીઝન હોવાથી જાંબુ નો આઈસ્ક્રીમ બનાવ્યો છે જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. બાળકો ને પણ ભાવે તેવો આઈસ્ક્રીમ ખૂબ સરળતા થી ઘરે બની જાય છે. માત્ર 4 ઘટકો થી તૈયાર થતો આઈસ્ક્રીમ બનાવી લઈએ. Neeti Patel -
સ્ટ્રોબેરી લેમોનેડ
#એનિવર્સરી#week 1#વેલકમ ડ્રિન્કકુક ફોર કુકપેડ માં મેં સ્ટ્રોબેરી ,મીન્ટ અને લેમન નો ઉપયોગ કરી ને ટેમટિંગ સ્ટ્રોબેરી લેમોનેડ ડ્રિન્ક બનાવ્યું છે. Dharmista Anand -
જાંબુ શરબત
#RB13જાંબુ હેલ્થ માટે ખુબ જ સારા છે અને બધાને બહુ જ પસંદ પડે છે મેં આજે જાંબુનું શરબત બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
ચીકૂ ચોકો શેક
#ફ્રૂટ્સ#ઇબુક૧#૨૬ચીકૂ શેક એ બધા નું માનીતું છે જ એમા ચોકલેટ અને આઈસ્ક્રીમ સાથે એકદમ સ્વાદ વધી જાય છે. Deepa Rupani -
ગુલકંદ કાજુ મિલ્કશેક(gulkand kaju milkshake recipe in gujarati)
#GA4#week4આજે મેં ગુલકંદ અને કાજુ મિલ્ક શેક બનાવ્યો છે જેને મેં વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કર્યો છે એક યુનિક ટેસ્ટ લાગે છે Dipal Parmar -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#Fam#Mangoમેંગો મસ્તાની એ એક એવું ડેઝટૅ ડ્રીન્ક છે જે ખાસ કરીને ઉનાળામાં બનાવવા મા આવે છે. Kruti's kitchen -
-
-
જાંબુ આઈસ્ક્રીમ
#APR#RB7#cookpadindia#cookpad_gujબળબળતા તાપ માં આઈસ્ક્રીમ ખાવાની મજા આવે છે. જો કે ગુજરાતી અને ખાસ કરી ને અમદાવાદી પ્રજા ને આઈસ્ક્રીમ ખાવા માટે કોઈ ચોક્કસ મોસમ કે સમય ની જરૂર નથી. અહીં ના લોકો ને બારેમાસ આઈસ્ક્રીમ જોઈએ જ.આજે મેં મારો મનપસંદ જાંબુ નો આઈસ્ક્રીમ ઘરે બનાવ્યો છે. Deepa Rupani -
બ્લેકબેરી કોબ્લર(Blackberry Cobbler recipe in gujarati)
Cookpad ની 4th બર્થડે માટે મેં આજે બ્લેકબેરી કોબ્લર બનાવ્યું છે. કોબ્લર સ્વીટ પણ હોય શકે અને savoury પણ હોય શકે. મેં આજે એક સ્વીટ કોબ્લર બનાવ્યું છે જે એક ડેઝર્ટ ની કેટેગરી માં આવે છે અને જે બેક કરીને બનાવવા માં આવે છે અને વેનિલા આઈસ્ક્રીમ અથવા વ્હીપ ક્રીમ સાથે સર્વ કરવામાં આવે છે. બેરીઝ મારી બહુ ફેવરીટ છે એટલે મેં બ્લેકબેરી કોબ્લર બનાવ્યું છે.#CookpadTurns4 Nidhi Desai -
-
-
ચોકલેટ ઘેવર વિથ રબડી
#ખુશ્બુગુજરાતકી#તકનીકઘેવર એક રાજસ્થાની રજવાડી મીઠાઈ છે. જેને દેશી ગાય ના ઘી મા ડીપ ફ્રાય કરી ને બનાવવામાં આવે છે. ઉપર થી ખાંડ ની ચાશની અથવા ઠંડી ઠંડી ઘાટી રબડી જોડે પરોસવામાં આવે છે. આપણી પ્રતિયોગિતા માટે મેં આજે ઘેવર ને મોડર્ન નવા રૂપ મા પ્રસ્તુત કરી છે. આજે મેં ચોકલેટ ઘેવર બનાવ્યું છે અને રબડી જોડે ઘણા બાધા ડ્રાયફ્રુટ ઉમેરી સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
કોલ્ડ કોફી વિથ આઈસક્રીમ
#RB11#Week11#Coldcoffeeકોફી એ ભારતીય પીણું નથી પણ ભારત માં બહુ લોકપ્રિય છે. એમાંય હોટ કોફી અને કોલ્ડ કોફી બંને જ એટલા જ ફેમસ છે. હવે એમાં પણ ઘણા વૅરિએશન્સ આવ્યા છે. આ કોલ્ડ કોફી હું મારા દીકરા પ્રેરક ને ડેડિકેટે કરીશ કેમ કે એને કોલ્ડ કોફી બહુ ભાવે. કોલ્ડ કોફી એમ તો સામાન્ય બધા ના ઘરે બનતી હોય છે પણ રીત અને થોડા ઇન્ગ્રેડિએન્ટ્સ અલગ અલગ હોવા થી એનો સ્વાદ પણ અલગ આવે છે એકદમ બાર જેવો. Bansi Thaker -
ગુલાબ જાંબુ
#સાતમ # ઈસ્ટ# વીક1#ગુલાબ જાંબુ બંગાળી સ્વીટ છે ગુલાબ જાંબુ ને લગ્ન પ્રસંગ મા પ્રથમ સ્થાન અપાય છે મીઠાઈ મા પ્રથમ સ્થાન ગુલાબ જાંબુ ને મલે છે ગુલાબ જાંબુ એ બધાને ભાવતી સ્વીટ છે મારા દિકરા ની ફેવરિટ મીઠાઈ છે ગુલાબ જાંબુ Vandna bosamiya -
-
હોમમેડ અમેરિકન નટ્સ આઈસ્ક્રીમ
#કાંદાલસણફ્રેન્ડ્સ આપણે અમેરિકન નટ્સ આઇસ્ક્રીમ ખાતા હોઈએ છે પણ lockdown ના લીધે બહાર જઇ શકતા નથી અને kids ને ઘરનું આઈસ્ક્રીમ આપીએ તો વધુ સારું મારી એક વરસની દીકરીને આઈસક્રીમ બહુ ભાવે છે તો મે આજે ઘરે આઈસ્ક્રીમ બહાર જેવું જ સોફ્ટ ક્રીમી અને યમ્મી બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી છે અને ખૂબ જલદીથી બની જશે તો તમે પણ ટ્રાય કરો અમેરિકન નટ્સ આઈસ્ક્રીમ Mayuri Unadkat -
જાંબુ લસ્સી
ગરમી મા એક દમ રીફ્રેશમેન્ટ આપતી આ ઠંડી ઠંડી જાંબુ ની લસ્સી તમને બહુ જ ભાવશે. Kapila Prajapati -
ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
#સાતમ આ જાંબુ પાઉંભાજી અને ફાઈડ રાઈસ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લગ્ન પ્રસંગ માં પણ આ જાંબુ બનાવવા માં આવે છે. Ila Naik -
કિટકેટ થીક શેક
#એનિવર્સરી#ડેઝર્ટડેઝર્ટ આવે એટલે ચોકલેટ યાદ આવે. કિટકેટ મરી ફેવરેટ ચોકલેટ રહી.. તો મેં આજે કિટકેટ માંથી એક થીક શેક બનાવ્યું છે. જોવા મા અને સ્વાદ મા બન્ને મા મઝા કરાવી દે એવુ શેક બનાવવા મા ખુબ જ સરળ છે. Khyati Dhaval Chauhan -
લેમનગ્રાસ આઈસ્ક્રીમ વિથ સોલ્ટેડ જિન્જર કેરેમલ સોસ
#ખુશ્બુગુજરાતકી#પ્રેઝન્ટેશનઆઈસ્ક્રીમ બધા નો ફેવરેટ હોય છે અને આપણે ઘણા બધા ફ્લેવર્સ ને લઇ ને આઈસ્ક્રીમ બનાવતા પણ હોઈએ છીએ. આજે મેં સ્પર્ધા માટે માઈલ્ડ લેમનગ્રાસ ફ્લેવર નો આઈસ્ક્રીમ બનાવ્યો છે જોડે સર્વ કરવા માટે સ્ટ્રોંગ કહી શકાયઃ એવા જિન્જર નો સોલ્ટેડ કેરમલ સોસ બનાવ્યો છે. Khyati Dhaval Chauhan -
મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ
#RB2 : મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ.અમારે અહીંયા મોમ્બાસા મા લગભગ બારે માસ કેરી મળતી હોય છે.મને મેંગો શેક બહું જ ભાવે 😋 તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
-
જાંબુ પોપ્સિકલ (Jamun Popsicle Recipe In Gujarati)
#AsahiKaseiIndiaજાંબુ બધાને ભાવે એવો ફળ છે જે આમ તો વર્ષાઋતુ મા વધારે મળે છે, જાંબુ એક મોસમી ફળ છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ઔષધીય ગુણ પણ મળી આવે છે. એને ઘણા બધા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે બ્લેકબેરી, કાળા જામુન.જાંબુમાં આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. એમાં કોલીન અને ફોલીક એસિડ હોય છે. Harsha Israni -
કાજુ ખોયા મિલ્ક કસ્ટર્ડ
#પાર્ટીપોસ્ટ 4આ એક ડ્રાય ફ્રૂટ અને માવા રિચ હેવી કસ્ટર્ડ છે. જનરલી કસ્ટર્ડ ફ્રૂટ્સ જોડે બનાવામાં આવે છે તો ચાલો આજે કંઈક નવીન કરીએ કસ્ટર્ડ જોડે અને કિટ્ટી પાર્ટી માટે કંઈક અલગ બનાવીએ. Khyati Dhaval Chauhan -
ગુલાબજાંબુ વીથ ગુલાબ અને જાંબુ (Gulab Jamun With Gulab Ane Jamun Recipe In Gujarati)
ગુલાબજાંબુ બનાવ્યા તો કંઇક નવું કર્યું છે Shilpa Shah -
સિનેમોનકપ રોલ વિથ આઈસક્રીમ(cinnamon roll with icecream recipe in gujarati)
#noovenbakingશેફ નેહા ની આ રેસીપી ફોલ્લૉ કરી ને એક નવો ટેસ્ટ આપ્યો છે. સિનેમોન રોલ એ ટી ટાઈમે લેવાતો એક સ્નેક છે જે મેં અહીં એક નવી રીતે સ્વાદ આપ્યો છે. જે અહીં ડિનર બાદ કપરોલ આઈસક્રીમ જોડે પણ લઇ શક્ય છે. Kinjalkeyurshah
More Recipes
ટિપ્પણીઓ