ફુલઝર સોડા

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#એનિવર્સરી #વેલકમ ડ્રીંક આ સોડા સ્પાઇસી,ખાટી હોવાથી પીવામાં ખુબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે.એક જ વાર માં એક ગ્લાસ માં બીજો ગ્લાસ નાખી એટલે તરત જ પી જવાનું હોય છે.ગરમી માં ખાસ આ સોડા મજા આવે છે.

ફુલઝર સોડા

#એનિવર્સરી #વેલકમ ડ્રીંક આ સોડા સ્પાઇસી,ખાટી હોવાથી પીવામાં ખુબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે.એક જ વાર માં એક ગ્લાસ માં બીજો ગ્લાસ નાખી એટલે તરત જ પી જવાનું હોય છે.ગરમી માં ખાસ આ સોડા મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧/૪ કપ ધાણા
  2. ૧/૪ કપ ફુદીના ના પાન
  3. ૨ નંગ મરચી
  4. ટુકડો ૧ આદુનો
  5. ૧/૨ લીંબુનો રસ ચટણી માં નાખવા માટે
  6. ૧/૪ ચમચી બ્લેક નમક
  7. ૨ ચમચી ચીયા સીડસ
  8. ૪ ચમચી સુગર સીરપ
  9. ૨ ગ્લાસ પ્લેન સોડા
  10. ૨ લીંબુનો રસ સોડા બનાવવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કપ માં ચીયા સીડસ પલાળી ૧૫ મિનિટ સુધી થવા દો.

  2. 2

    હવે ચટણી બનાવવા માટે ધાણા, ફુદીનો,આદુ,મરચી, લીંબુનો રસ અને બ્લેક નમક નાખીને પીસી લો.

  3. 3

    હવે એક નાના ગ્લાસ માં ૧ ચમચી લીંબુનો રસ, ફુદીના ની ચટણી,૧ ચમચી સાદું મીઠું,૧ ચમચી ચીયા સીડસ અને સુગર સીરપ નાખી મિક્સ કરી લો.બીજા મોટા ગ્લાસ માં ગ્લાસ સોડા ભરો.

  4. 4

    હવે બીજો મિક્સ કરેલ ગ્લાસ સોડા ના ગ્લાસ માં નાખી ફટાફટ પી જવી ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes