કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

#WDC

#WDC

વધુ વાંચો

ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

#WDC

#WDC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૪
  • ૧ વાટકો મકાઈના દાણા
  • ૧ નંગ મોટો સમારેલો કાંદો
  • ૧ નંગ મોટુ સમારેલું ટામેટું
  • ૧ કપલીલા કાંદા ના પાન
  • ૧ કપસમારેલી કોથમીર
  • ૧ પેકેટ મેગી મેજીક મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ચમચી‌‌‌લીલી ચટણી
  • ૧/૨ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીલીંબુનો રસ
  • તીખી સેવ
  • ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    મકાઈના દાણા ને કુકરમાં મીઠું નાખી ૩ સીટી વગાડી બાફી લો.

    ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક મોટા બાઉલમાં બાફેલા મકાઈના દાણા લો.

    ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં સમારેલા કાંદા ટામેટાં અને લીલા કાંદા ના પાન નાંખો.

    ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેમાં મેગી‌ મેજીક મસાલો મીઠું લાલ મરચું અને લીલી ચટણી નાખી મિક્સ કરી લો.

    ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં લીંબુનો રસ સેવ અને કોથમીર નાંખો.

    ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ભેળ ને ડીશ માં કાઢી તેના પર ચીઝ છીણી સર્વ કરો.

    ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર March 07, 2022 18:21

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ કોર્ન ભેળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
  2. દૂધી બટાકા નુ શીંગદાણા વાળુ શાક (Dudhi Bataka Shingdana Valu Shak Recipe In Gujarati)
  3. વેજીટેબલ દલિયા (Vegetable Daliya Recipe In Gujarati)
  4. રાજસ્થાની પંચમેલ ડબલ તડકા દાળ (Rajasthani Panchmel Double Tadka Dal Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ ગાજર મૂળા અથાણું (Gajar moola athanu recipe Gujarati)
  1. મકાઈ ના રોટલા
  2. દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
  3. ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
  4. પેંડા (Penda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/11695174
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close