ઇન્સ્ટન્ટ ગાજર મૂળા અથાણું (Gajar moola athanu recipe Gujarati)

ઇન્સ્ટન્ટ ગાજર મૂળા નું અથાણું શિયાળામાં બનતા અથાણાનો પ્રકાર છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે. આ અથાણું પરાઠા કે પછી મુખ્ય ભોજનની સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
મારા મમ્મીને અલગ-અલગ પ્રકારના અથાણા બનાવવાનો ખૂબ શોખ છે અને મેં પણ એમની પાસેથી ગુજરાતી સ્ટાઇલ ના બધા જ અથાણા શીખી લીધા છે. અથાણા બનાવવાનો મને પણ ખૂબ જ શોખ છે તેથી મેં અલગ અલગ લોકો પાસેથી અને મિત્રો પાસેથી નોર્થ ઈન્ડિયન સ્ટાઈલ ના અથાણા પણ શીખ્યા છે. વુમન્સ ડે નિમિત્તે હું આ અથાણા ની રેસીપી મારી મમ્મીને ડેડિકેટ કરું છું જેણે મને અથાણા બનાવતા શીખવ્યું.
ઇન્સ્ટન્ટ ગાજર મૂળા અથાણું (Gajar moola athanu recipe Gujarati)
ઇન્સ્ટન્ટ ગાજર મૂળા નું અથાણું શિયાળામાં બનતા અથાણાનો પ્રકાર છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે. આ અથાણું પરાઠા કે પછી મુખ્ય ભોજનની સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
મારા મમ્મીને અલગ-અલગ પ્રકારના અથાણા બનાવવાનો ખૂબ શોખ છે અને મેં પણ એમની પાસેથી ગુજરાતી સ્ટાઇલ ના બધા જ અથાણા શીખી લીધા છે. અથાણા બનાવવાનો મને પણ ખૂબ જ શોખ છે તેથી મેં અલગ અલગ લોકો પાસેથી અને મિત્રો પાસેથી નોર્થ ઈન્ડિયન સ્ટાઈલ ના અથાણા પણ શીખ્યા છે. વુમન્સ ડે નિમિત્તે હું આ અથાણા ની રેસીપી મારી મમ્મીને ડેડિકેટ કરું છું જેણે મને અથાણા બનાવતા શીખવ્યું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર અને મૂળાને ધોઇને છોલી લેવા. ત્યાર બાદ એને એકદમ કોરા કરી લેવા. હવે મોટા ટુકડામાં કાપીને ચોપર માં ગાજર, મૂળા અને લીલા મરચાં ઉમેરીને એકદમ ઝીણું ચોપ કરી લેવું. ચોપિંગ બોર્ડ પર પણ એકદમ ઝીણું સમારી શકાય અથવા તો છીણી પણ શકાય.
- 2
હવે આ બધી વસ્તુઓને એક વાસણમાં લઈને તેમાં સરસવનું તેલ, અથાણાનો મસાલો, રાઈના કુરિયા, મીઠું અને લીંબુ ઉમેરીને બરાબર હલાવી લેવું. સ્વાદ ચાખી મીઠું કે અથાણાનો મસાલો વધારે ઉમેરવો હોય તો ઉમેરી શકાય.હવે તેને કાચની બરણીમાં ભરીને રેફ્રિજરેટરમાં સ્ટોર કરવું.
- 3
ઇન્સ્ટન્ટ ગાજર મૂળા નું અથાણું પરાઠા સાથે અથવા તો મુખ્ય ભોજન સાથે પીરસવા થી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Mooli Instant Athanu REcipe In Gujarati)
#WP #વીન્ટર_સ્પેશિયલ_અથાણાં#ગાજર_મૂળા_નું_ઈનસ્ટન્ટ_અથાણું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeગાજર અને મૂળા ની જુગલબંધી છે. બંન્ને મીક્સ કરી ને શાક, સ્ટફ્ડ પરોઠા, અથાણું બનાવો, તો ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Manisha Sampat -
મરચા ગાજર મૂળા નું અથાણું (Marcha Gajar Mooli Athanu Recipe In Gujarati)
અથાણા ભારતીય ભોજનમાં મહત્વનો ભાગ ધરાવે છે. સામાન્ય રીતે કેરીના અથાણા ઉનાળાની ઋતુમાં બનાવવામાં આવે છે જે આખું વર્ષ ચાલે છે. શિયાળામાં બનતા તાજા અથાણા અલગ-અલગ શાકભાજી નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે થોડા દિવસ માટે સ્ટોર કરી શકાય છે. શિયાળામાં બનતા તાજા અથાણાં જમવાની સાથે અથવા તો પરાઠા કે પૂરી જેવા નાસ્તાની સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણા બનાવવામાં ખૂબજ સરળ છે જે જમવાના સ્વાદ માં ઉમેરો કરે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ગાજર મૂળા મરચા નું અથાણું (Gajar Mooli Marcha Athanu Recipe In Gujarati)
#MS#મકરસંકાંતિ રેસીપી ચેલેન્જશીયાળામાં મસ્ત મજાનું તાજું શાક આવે એટલે અવનવી વાનગીઓ ટ્રાય કરી શકાય. આજે મેંગાજર-મૂળા-મરચાનું અથાણું બનાવ્યું છે. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. પરાઠા, રોટી કે થેપલા સાથે ખાઈ શકાય છે. Dr. Pushpa Dixit -
-
ગાજર મરચા નું અથાણું (Carrot Chilli pickle recipe in Gujarati)
ગાજર મરચા નું અથાણું એ તરત જ બની જતું એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ અથાણું છે જે બે અઠવાડિયા સુધી ફ્રિજમાં પણ રાખી શકાય છે. આ અથાણું કોઈપણ જાતના પરાઠા, પૂરી થેપલા, ગાંઠિયા, ખાખરા અથવા તો ભોજનના એક ભાગરૂપે પીરસી શકાય. spicequeen -
ગાજર મરચાં લીંબુ નું અથાણું (Gajar Marcha Limbu Athanu Recipe In Gujarati)
#WPહા આ અથાણું કોમન આપણે બનાવતા હોય એ જ અથાણું છે અને તમે ત્રણ ની જગ્યાએ વધારે વસ્તુઓથી પણ મિક્સ સ્પીકર અથાણું બનાવી શકો છો આ અથાણા ને લગામ નામ દેવાનું એટલા માટે મને મન થયું કે મારા ઘરના વડીલો મને કાયમ મારો ગરમ કોઠો અને એસીડીટી ની થોડી તકલીફ રહેવાને કારણે અથાણામાં લગામ રાખજે ઓછું ખાજે એટલે મેં અહીં આ નામ રાખેલ છે પહેલા મને ભાતમાં અથાણું ખાવાનું ખૂબ જ શોખ હતો. હજુ ખાવ છું પણ લિમિટમાં Jigna buch -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1 અથાણા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .અથાણા વગર લંચ અધૂરું લાગે છે .કેરી નું અથાણું ,લીંબુ નું અથાણું , ગાજર નું અથાણું ,મરચા નું અથાણું વગેરે અથાણા બનાવવામાં આવે છે . Rekha Ramchandani -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#વિન્ટર કિચન ચેલેન્જમારા ઘરમાં મરચાની દરેક વાનગી મને ખૂબ જ ભાવે અને શિયાળામાં સરસ મરચા આવે તો મરચાનું અથાણું તૈયાર કર્યું છે. Dr. Pushpa Dixit -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
ગુંદાનું અથાણું ગુંદાને ભરીને બનાવવામાં આવે છે. સ્ટફિંગ માં કેરીનું છીણ, રાઈના કુરિયા અને અથાણાનો મસાલો ઉમેરવામાં આવે છે. રાઈના કુરિયા ને લીધે ગુંદાના અથાણાં ને એક અલગ સ્વાદ અને સુગંધ મળે છે. જો રાઈ ની ફ્લેવર ખૂબ જ પસંદ હોય તો આ અથાણામાં સાદા તેલ ના બદલે સરસવનું તેલ વાપરવામાં આવે તો અથાણું વધારે સ્વાદિષ્ટ લાગે છે. સાધારણ રાઈ નો ટેસ્ટ જોઈતો હોય તો કોઈ પણ પ્રકારનું સીંગતેલ અથવા તો સનફ્લાવર ઓઈલ વાપરી શકાય. આ અથાણું ઘણા મહિનાઓ સુધી સાચવી શકાય છે પરંતુ જો એને ફ્રીજમાં રાખવામાં આવે તો ગુંદા એવા ને એવા કડક અને સ્વાદિષ્ટ રહે છે તેમ જ અથાણા નો રંગ પણ એવો જ લાલ રહે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ગાજર નું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
#WP આ અથાણું ઇન્સ્ટન્ટ છે. જમતી સમયે સાઈડ માં ખાવાની મજા આવે છે. શિયાળા માં ખાસ બનાવું છું. Krishna Kholiya -
ગુંદાનું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
#EB#week4#cookpadgujarati કેરીની સીઝન આવે એટલે ગુજરાતી લોકોના ઘરમાં અવનવા અથાણા બને. કાચી કેરી અને ગુંદા માંથી ઘણા અલગ-અલગ પ્રકારના અથાણા બનતા હોય છે. મેં આજે ગુંદાનું અથાણું બનાવ્યું છે જેમાં કાચી કેરી અને બીજા મસાલાનું મિક્ચર કરી ગુંદા માં ભરવામાં આવે છે. આ આથાણુ ગુજરાતી લોકોમાં ઘણુ જ પ્રિય હોય છે. આ અથાણું સીંગતેલ અથવા રાઇના તેલમાં બનાવવામાં આવે છે. આ અથાણુ બાર મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે પરંતુ જો તેને ફ્રીઝમાં સાચવીએ તો તેનો કલર સરસ રહે છે અને ગુંદા એવા ને એવા કડક રહે છે. Asmita Rupani -
રાજસ્થાની લાલ મરચાનું અથાણું (Rajsthani Lal Marcha Athanu Recipe In Gujarati)
#SQ#GA4#Week25શિયાળો આવે અને મરચા ની શરૂઆત થઈ જાય કેટલા અલગ અલગ જાતના મરચાં આવે છે અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે સુરતી મરચા ચીડીયા મરચાં ભોલર મસાલા કેપ્સિકમ મરચા વઢવાણી મરચા ભાવનગર મરચા બનાવવામાં આવે છે રાયતા મરચા રાજસ્થાની મરચા લીંબુ મીઠા ના મરચા સુકવેલા મરચા વગેરે વગેરે મેં આજે રાજસ્થાની લાલ મરચા ભરીને બનાવ્યા છે Jyoti Shah -
મરચાં ગાજર નું અથાણું (Marcha Gajar Athanu Recipe In Gujarati)
#WK1 ગાજર મરચાં નું અથાણું ખુબજ સ્વાદિષ્ટ અને ચટપટું લાગે છે .બનાવવા માં ખુબ જ સરળ છે અને બનાવ્યા ભેગુ ખાઈ પણ શકાય છે.શિયાળા ની વિશિષ્ટ વાનગીઓ માનું એક છે. Nidhi Vyas -
ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
#Winter special#cooksnapchallenge ગાજર મરચા નું અથાણું (ઇન્સ્ટન્ટ) Rita Gajjar -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઅથાણાં દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે. અનેક અલગ અલગ પ્રકાર ના અને સ્વાદ માં અથાણા બનતા હોય છે.. આખું વર્ષ માટે સ્ટોર કરી ને પણ રાખી શકાય એવું આ ગોળ અને કેરી નું અથાણું મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Neeti Patel -
લીલાં મરચાં નું અથાણું ( Green Chilly Pickle Recipe in gujarati
#WK1Winter Kitchenl Challengeલીલાં મરચાં નું અથાણું ને રાઈતા મરચા પણ કહી શકાય છે. આ અથાણું થોડી સામગ્રી થી અને જલ્દી બની જાય તેવું અથાણું છે , આ અથાણું ફ્રીઝ માં બે ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Parul Patel -
લસણિયા રાયતા મૂળા નું અથાણું (Lasaniya Raita Mooli Athanu Recipe In Gujarati)
#WP #વીન્ટર_સ્પેશિયલ_અથાણાં#લસણિયા_રાયતા_મૂળા_અથાણું #ઈનસ્ટન્ટ_અથાણું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફટાફટ બની જાય એવું સ્વાદિષ્ટ મૂળા નુ લસણ અને રાઈસ નાં કુરિયા નાખી બનાવેલ અથાણું શિયાળા માં ખાવાની ખૂબજ મજા આવે છે. Manisha Sampat -
મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
#WK1મરચા ગાજર નું રાઈ વાળુ અથાણું Jo Lly -
ગાજર કેરી મરચાં નું અથાણું (Gajar Keri Marcha Athanu Recipe In Gujarati)
#APR : ગાજર કેરી મરચાં નું અથાણુંઅમારા ઘરમાં બધાને કાચા અથાણાં ( કાચી રાયતી ) તાજા તાજા બહું જ ભાવે. તો આજે મેં ગાજર કેરી મરચાં નું અથાણું બનાવ્યું. Sonal Modha -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
#MAદરેક સ્ત્રી અથાણા તેની માતા અથવા સાસુ પાસેથી શીખતી હોય છે દરેક ઘરના અથાણા ની રીત અલગ અલગ હોય છે હું મારા નાની પાસેથી શીખેલું ગોળ કેરીનું અથાણું બનાવું છું અને ખુબ જ સરસ બને છે આ આખું વરસ સારું રહે છે Kalpana Mavani -
ઇન્સ્ટન્ટ ગાજર મરચા નું અથાણું (Instant Carrot Chilli Athanu Recipe In Gujarati)
#સાઈડઆજ મેં બપોરના લંચમાં સાઈડમાં ઇન્સ્ટન્ટ ગાજર મરચા નું અથાણું બનાવ્યું છે જે પરોઠા અને થેપલા સાથે પણ ખાઈ શકાય છે Krishna Vaghela -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
અલગ અલગ પ્રકારના અથાણા ઉનાળાની સિઝનમાં બનતા હોય છે અને આ રેગ્યુલર અથાણું છે જે આપણે થેપલાં ભાખરી પરોઠાં અને આપણી રોજિંદી ભોજનમાં ઉપયોગમાં સાથે લેતા હોઈએ છીએ આ તીખું ખાટું અથાણું હોય છે અને આ તમે બારે માસ રાખી શકો છો બરાબર રીત થી બનાવો સંભાળ રાખો તો લાંબા સમય સુધી ટેસ્ટ અને બગડતું પણ નથી.#EB#cookpadindia#cookpad_gu Khushboo Vora -
લીલા મરચા નું અથાણું (Lila marcha nu athanu recipe in Gujarati)
ઇન્સ્ટન્ટ લીલા મરચા નુ અથાણું અથવા તો રાયતા મરચા ને ગુજરાતી સ્ટાઇલનું મરચા નું અથાણું છે જે ખૂબ જ લોકપ્રિય છે. આ અથાણું ખૂબ જ ઓછી સામગ્રીથી અને ઝડપથી બની જાય છે. લીલા મરચાં ના અથાણાં ને ફ્રિજમાં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. રાયતા મરચાં સૂકા નાસ્તા જેમ કે ફાફડા, ગાંઠીયા, થેપલાં વગેરે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK1#cookpadindia#cookpad_gu spicequeen -
ગાજર મરચા નું અથાણું (Carrot Chili Athanu Recipe In Gujarati)
આ અથાણું ને આજે જમવામાં સાઈડમાં બનાવ્યું હતું ગુજરાતી નું ફેવરેટ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે #સાઇડ Falguni Shah -
ગાજર મરચાનુ અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP ગાજર મરચા ખાવા માં ટેસ્ટી લાગે છે લંચ ડિનર બને મા સરસ લાગે છે. Harsha Gohil -
ગાજર મૂળા મરચાનું ઈન્સ્ટન્ટ અથાણું (Gajar Mooli Marcha Instant Athanu Recipe In Gujarati)
દરેક વર્ષ શિયાળામાં મમ્મી ને યાદ કરી જરૂર બનાવું. નાનપણથી ખાધેલું ને ખૂબ જ ભાવતું આ અથાણું ઉત્તર પ્રદેશ ની મમ્મી ની રીતે બનાવું. ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
ટીંડોરાનું મેથી મસાલા અથાણું (Tindora Methi Masala Athanu Recipe
#EB#Week 4#અથાણાનો મસાલોકેરીની સીઝન આવે અને બધા અથાણા બનાવવાના શરૂ થાય એટલે મેથીનો મસાલો આખા વર્ષનો બનાવી લેવામાં આવે છે અને તે મેથીના મસાલા માંથી જ્યારે જરૂર પડે ત્યારે અલગ-અલગ અથાણામાં તથા અમુક ફરસાણ સાથે પણ ખાવામાં આવે છે.કાચી કેરીનું અથાણું ગુંદાનું અથાણું ટીંડોળા નું અથાણું તથા કાકડીનું અથાણું આ સંભાર સાથે બનાવવામાં આવે છે અને ઢોકળા ઢેબરા મુઠીયા સાથે તથા પૂરી સાથે ખાવામાં આવે છે મેં આજે ટીંડોળા નું અથાણું મેથી મસાલા સાથે બનાવ્યું છે. Jyoti Shah -
ગાજર,મૂળા અને મરચાં નું અથાણું (Gajar Mooli Marcha Athanu Recipe In Gujarati)
#WP આ અથાણું બનાવી ને તરત ખાઈ શકાય છે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.શિયાળા સ્પેશિયલ અથાણું ખાવા માં ખૂબ જ સરસ લાગે છે.જે ખૂબ જ ઝડપ થી,ઓછા તેલ વગર અને તડકા માં પણ મૂકવાની જરૂર પડતી નથી.ફ્રીજ માં 10-12 દિવસ અને બહાર અઠવાડિયા માટે સ્ટોર કરી શકાય. Bina Mithani -
કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ મારી મમ્મી નું સ્પેશિયલ અથાણું છે. આ અથાણું બધાને ખૂબ ભાવે એવું અને ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય એવું છે. Nidhi Popat -
સંભારીયા ગુંદાનું અથાણું (Sambhariya Gunda Athanu Recipe In Gujarati)
#EB #અથાણું આ અથાણું અમારા ઘરે બધા ને બહુ જ ભાવે છે. અને તેને રોટલી ભાખરી કે થેપલા જોડે લેવામાં આવે તો સ્વાદ જ અલગ લાગે છે Nidhi Popat
More Recipes
ટિપ્પણીઓ (8)