કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોબી કાકડી લીલી ડુંગળી અને લીલા મરચા નુ બાસ્કેટ સલાડ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોબી કાકડી લીલી ડુંગળી અને લીલા મરચા નુ બાસ્કેટ સલાડ રેસીપી મુખ્ય ફોટો

કોબી કાકડી લીલી ડુંગળી અને લીલા મરચા નુ બાસ્કેટ સલાડ

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234

#goldenapron3 # week7# કોબી

#goldenapron3 # week7# કોબી

વધુ વાંચો

કોબી કાકડી લીલી ડુંગળી અને લીલા મરચા નુ બાસ્કેટ સલાડ

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234

#goldenapron3 # week7# કોબી

#goldenapron3 # week7# કોબી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 50 ગ્રામકોબી
  • ૧ નાની કાકડી
  • 2લીલી ડુંગળી(ઉપરનો સફેદ ભાગ)
  • 1લીલુ મરચું
  • સ્વાદમુજબ મીઠુ
  • સ્વાદ મુજબ મરી પાવડર
  • ગાર્નીશિંગ માં
  • કોબી નુ પાન
  • ડેકોરેટિવ કાતર,✂️
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કોબીને પાણીથી સરખી રીતે ધોઈ લો પછી તેને ખમણી થી ખમણી લો પછી લીલી ડુંગળીને પણ તેને ઝીણી સુધારી લો અને કાકડીને પણ ગોળ પતીકા કાપી લો બધાને એક પ્લેટમાં રાખો

    કોબી કાકડી લીલી ડુંગળી અને લીલા મરચા નુ બાસ્કેટ સલાડ રેસીપી સ્ટેપ1ફોટો
    કોબી કાકડી લીલી ડુંગળી અને લીલા મરચા નુ બાસ્કેટ સલાડ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કોબીના ખમણમાં સ્વાદમુજબ મીઠુ ઉમેરો લીલી ડુંગળી માં મીઠુ ઉમેરો

    કોબી કાકડી લીલી ડુંગળી અને લીલા મરચા નુ બાસ્કેટ સલાડ રેસીપી સ્ટેપ2ફોટો
    કોબી કાકડી લીલી ડુંગળી અને લીલા મરચા નુ બાસ્કેટ સલાડ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી કોબીનું પાન ધોઈ લો અને તેને ડેકોરેટિવ કાતરથી ઉપરની કિનાર કટિંગ કરી લો

    કોબી કાકડી લીલી ડુંગળી અને લીલા મરચા નુ બાસ્કેટ સલાડ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી કોબીના પાન માં અંદર કોબીનું ખમણ મૂકો પછી તેના ઉપર લીલી ડુંગળી મૂકો અને છેલ્લે તેના ઉપર કાકડીને સરખી રીતે ગોઠવી લો

    કોબી કાકડી લીલી ડુંગળી અને લીલા મરચા નુ બાસ્કેટ સલાડ રેસીપી સ્ટેપ4ફોટો
    કોબી કાકડી લીલી ડુંગળી અને લીલા મરચા નુ બાસ્કેટ સલાડ રેસીપી સ્ટેપ4ફોટો
    કોબી કાકડી લીલી ડુંગળી અને લીલા મરચા નુ બાસ્કેટ સલાડ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અને છેલ્લે તેના પર મરીનો ભૂકો સ્વાદ મુજબ ઉમેરો છેલ્લે લીલુ મરચુ લઈ તેના બી કાઢી નાખો અને તેમાં વચ્ચે બે આકા પાડી અને ફરીથી ડેકોરેટિવ કાતરથી કટીંગ કરો અને તેને કાકડી ઉપર ગાર્નિશિંગ કરો તો તૈયાર છે આપણો કોબીનો બાસ્કેટ સલાડ

    કોબી કાકડી લીલી ડુંગળી અને લીલા મરચા નુ બાસ્કેટ સલાડ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234
પર March 12, 2020 18:05

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોબી કાકડી લીલી ડુંગળી મરચાં સલાડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુખડી
  2. મટર પૂરી
  3. ખારી સીંગ
  4. મકાઈ ની પુરી
  5. ફ્રેશ કોકોનેટ હલવા
  1. થેપલા
  2. બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો.ટ્રેડીશનલ ગુજરાતી થાળી
  3. ખાંડવી
  4. ચીકુ મીલ્ક શેક
https://cookpad.wasmer.app/in-gu/recipes/11695773
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close