કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ રેસીપી મુખ્ય ફોટો

સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915

#એનિવર્સરી
#week4
#goldenapron3
#week7

#એનિવર્સરી
#week4
#goldenapron3
#week7

વધુ વાંચો

સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915

#એનિવર્સરી
#week4
#goldenapron3
#week7

#એનિવર્સરી
#week4
#goldenapron3
#week7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • વિપક્રીમ માટે:-
  • 1/2 કપતાજી મલાઈ
  • 1,1/2ચમચી ખાંડ
  • બરફ વાળું મોટું વાસણ
  • સ્ટ્રોબેરી નું મિશ્રણ:-
  • 1કપસ્ટ્રોબેરી નો પલ્પ
  • 1/2 કપચાસણી
  • અન્ય સામગ્રી:-
  • 7મેરિગોલ્ડ બિસ્કિટ
  • 2-3સ્ટ્રોબેરી સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મલાઈ અને 1,1/2ચમચી ખાંડ ને બાઉલ માં લઇ,બાઉલ ને બરફ વાળા વાસણ માં મુકી ને મલાઈ ને ફેંટો.15 મિનિટ જેટલો સમય લાગશે.મલાઈ ઘટ્ટ થઈ જશે.વિપક્રીમ તૈયાર.

    સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સ્ટ્રોબેરી ના પલ્પ ને ચાસણી માં ગરમ કરી મિશ્રણ તૈયાર કરો.

    સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    4-5 મેરિગોલ્ડ બિસ્કિટ નો ભુક્કો કરો.

    સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સર્વિંગ ગ્લાસ માં 2 ચમચી બિસ્કિટ નો ભુક્કો નાખો.પછી સ્ટ્રોબેરી નું મિશ્રણ 1ચમચી નાખો.તેના પર 1 ચમચી વિપક્રીમ પાથરો.

    સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેના પર બિસ્કિટ ના ટુકડા કરી નાખો.ફરી થી વિપક્રીમ પાથરો.

    સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બિસ્કિટ નો ભુક્કો નાખો.સ્ટ્રોબેરી ના ટુકડા નાખો.વિપક્રીમ નાખો.

    સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ રેસીપી સ્ટેપ6ફોટો
    સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ રેસીપી સ્ટેપ6ફોટો
    સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    1કલાક માટે ફ્રિજ માં સેટ કરો.સર્વ કરો.

    સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ રેસીપી સ્ટેપ7ફોટો
    સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર March 06, 2020 09:23

ટિપ્પણીઓ (2)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
March 06, 2020 10:41
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સ્ટ્રોબેરી બિસ્કિટ પુડીંગ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટન્ટ પાન કુલ્ફી
  2. એકઝોટિક મીની પફ
  3. સીંગદાણા ના લડ્ડુ
  4. આલ્મંડ પીનટ બરફી
  5. કેસર રબડી મોતીચુર પારફેટ
  1. લસ્સી
  2. રસ મલાઈ(Rasmalai in Gujarati)
  3. આલ્મંડ પીનટ બરફી
  4. મેંગો મસ્તાની
https://cookpad.wasmer.app/in-gu/recipes/11711863
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close