સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915

સ્ટ્રોબેરી બિસ્કિટ પુડિંગ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વિપક્રીમ માટે:-
  2. 1/2 કપતાજી મલાઈ
  3. 1,1/2ચમચી ખાંડ
  4. બરફ વાળું મોટું વાસણ
  5. સ્ટ્રોબેરી નું મિશ્રણ:-
  6. 1કપસ્ટ્રોબેરી નો પલ્પ
  7. 1/2 કપચાસણી
  8. અન્ય સામગ્રી:-
  9. 7મેરિગોલ્ડ બિસ્કિટ
  10. 2-3સ્ટ્રોબેરી સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મલાઈ અને 1,1/2ચમચી ખાંડ ને બાઉલ માં લઇ,બાઉલ ને બરફ વાળા વાસણ માં મુકી ને મલાઈ ને ફેંટો.15 મિનિટ જેટલો સમય લાગશે.મલાઈ ઘટ્ટ થઈ જશે.વિપક્રીમ તૈયાર.

  2. 2

    સ્ટ્રોબેરી ના પલ્પ ને ચાસણી માં ગરમ કરી મિશ્રણ તૈયાર કરો.

  3. 3

    4-5 મેરિગોલ્ડ બિસ્કિટ નો ભુક્કો કરો.

  4. 4

    સર્વિંગ ગ્લાસ માં 2 ચમચી બિસ્કિટ નો ભુક્કો નાખો.પછી સ્ટ્રોબેરી નું મિશ્રણ 1ચમચી નાખો.તેના પર 1 ચમચી વિપક્રીમ પાથરો.

  5. 5

    તેના પર બિસ્કિટ ના ટુકડા કરી નાખો.ફરી થી વિપક્રીમ પાથરો.

  6. 6

    બિસ્કિટ નો ભુક્કો નાખો.સ્ટ્રોબેરી ના ટુકડા નાખો.વિપક્રીમ નાખો.

  7. 7

    1કલાક માટે ફ્રિજ માં સેટ કરો.સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

Similar Recipes