કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મટર પનીર(matar paneer recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મટર પનીર(matar paneer recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મટર પનીર(matar paneer recipe in Gujarati)

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954

#સુપરશેફ1

મિત્રો આપણે બધા રેસ્ટોરન્ટમાં હંમેશા મટર પનીર ખાતા હોઈએ છે તો ચાલો આપણે આજે ઘરે મટર પનીર બનાવીએ

#સુપરશેફ1

મિત્રો આપણે બધા રેસ્ટોરન્ટમાં હંમેશા મટર પનીર ખાતા હોઈએ છે તો ચાલો આપણે આજે ઘરે મટર પનીર બનાવીએ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
3 સર્વિંગ્સ
  • 2તજ ના ટુકડા
  • 5લવીંગ
  • 5કાજુ
  • 2તમાલપત્ર ના પાન
  • 4 નંગટામેટા
  • 4 નંગડુંગળી
  • 4કળી લસણ
  • 1 કપબટર
  • 250 ગ્રામપનીર
  • 250 ગ્રામલીલા વટાણા
  • 1 ચમચીજીરૂ
  • 1 ચમચીલાલ કાશ્મીરી મરચું
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીહળદળ
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીમલાઈ
  • જરૂરિયાત મુજબ મીઠું
  • જરૂરિયાત મુજબ પાણી
  • ગાર્નીશિંગ માટે
  • 1 ચમચીસમારેલા કોથમીર
  • 1 વાટકીમિક્સ સલાડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં અડધુ બટર ગરમ કરવા મુકો હવે તેમાં તજ લવિંગ કાજુ તમાલપત્ર શેકી લો મસાલા બરાબર થઈ જાય ત્યારબાદ તેમાં લસણની કળીઓ ઉમેરો હવે લસણ થોડું લાલ થઇ જાય ત્યારબાદ તેમાં ડુંગળીને બરાબર સાંતળી લો હવે તેમાં ટામેટા એડ કરો બરાબર હલાવી થોડી વાર ચઢવા દો બધું બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી અને તેને ઠંડું પડવા દો

    મટર પનીર(matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મટર પનીર(matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મટર પનીર(matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક તપેલીમાં પાણી ગરમ કરી પનીરના ટુકડા ને પાંચ મિનિટ ગરમ પાણીમા પલાડી રાખો હવે પનીરના ટુકડા બહાર કાઢી ફરી તપેલીમાં ગરમ પાણી ઉકાળો હવે તેમાં વટાણા નાખીને અધકચરા બાફી લો ત્યારબાદ ડુંગળી ટામેટાના ઠંડા પડેલા મિશ્રણને મિક્સરમાં નાખીને ક્રશ કરી પ્યૂરી તૈયાર કરી લો

    મટર પનીર(matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મટર પનીર(matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મટર પનીર(matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બાકીનું બધું બટર એક પેનમાં ગરમ કરવા મૂકો હવે તેમાં જીરું નાખો જીરુ તતડી જાય એટલે તેમાં ડુંગળી ટામેટા ની પ્યુરી એડ કરો પ્યુરીને બરાબર ખદખદવા દો હવે તેમાં મીઠું હળદર ગરમ મસાલો લાલ મરચું લાલ કાશ્મીરી મરચું નાખીને બરાબર હલાવો લાસ્ટ માં મલાઈ એડ કરો

    મટર પનીર(matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મટર પનીર(matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મટર પનીર(matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં બાફેલા વટાણા અને પનીર એડ કરો બરાબર હલાવી ૧૦ મિનિટ સુધી કઢાઈને ઢાંકી દો હવે સર્વિંગ પ્લેટમાં લઈને સલાડ અને ધાણાથી ગાર્નિશ કરીને સર્વ કરો

    મટર પનીર(matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મટર પનીર(matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મટર પનીર(matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954
પર July 11, 2020 03:06

ટિપ્પણીઓ (4)

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347
July 11, 2020 08:20
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલા વટાણા Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ સોસ..(chocalte sauce recipe in Gujarati)
  2. ગાર્લિક બ્રેડ (garlic bread recipe in Gujarati)
  3. મેથી મટર મલાઈ(methi matar malai recipe in Gujarati)
  4. કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
  5. વેનીલા કપ કેક(vanilla cake recipe in Gujarati)
  1. બ્રેડ ચીઝ અપે(Bread cheese appe recipe)
  2. રાટાટુલે(Ratatuille Recipe in Gujarati)
  3. ગાજર મરચા નું અથાણું(gajar marcha nu athanu recipe in Gujarati)
  4. બી-બટેટા નું શાક[ફરાળી]{Bi-Bateta Shak Farali Recipe in Gujarati
https://cookpad.wasmer.app/in-gu/recipes/11717235
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close