બી-બટેટા નું શાક[ફરાળી]{Bi-Bateta Shak Farali Recipe in Gujarati

Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
બી-બટેટા નું શાક[ફરાળી]{Bi-Bateta Shak Farali Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ની છાલ છોલી લો
- 2
ત્યારબાદ બટેટા ને મિડયમ સાઈઝ ના ગોળા ચાકા વડે કટ કરી લો અને ધોઈ લો અને વાટકી શીંગદાણા [બી] લો
- 3
ત્યારબાદ કુકર માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે જીરૂ નાખી વઘારા કરો
- 4
ત્યારબાદ તેેમાં શીંગદાણા નાખો અને થોડીવાર ચડવા દો પછી સમારેલા બટેટા નાખો અને ત્યારબાદ મરચુ,ધાણાજીરૂ,સ્વાદઅનુસાર મીઠું અને ચપટી ખાંડ નાખો
- 5
ત્યારબાદ ચમચા વડે હલાવી બધા મસાલા મિકસ કરો અને ઉપર થી ચપટી જીરૂ નાખો અને થોડીવાર ચડવા દો
- 6
ત્યારબાદ પાણી નાખી કુકર બંધ કરી 5 થી 7 સીટી કરી લો
- 7
તૈયાર છે બી-બટેટા નું શાક અને તેમા ઉપર થી લીબું છાટો
- 8
બી-બટેટા ના શાક ને એક બાઉલ સર્વ કરો અને થોડી કોથમીર છાટો અને લીબું ને ગોળ કાપી ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથી ની ભાજી નું લોટવાળુ શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4#Week19#Methi Nehal Gokani Dhruna -
-
ભરેલા રીંગણા બટેટા નું શાક(stuff rigan bataka saak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ_21 Monika Dholakia -
ભાખરી & સેવ ટામેટાં નું શાક(sev tamato saak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ23 Nehal Gokani Dhruna -
-
-
-
-
ભરેલી દાળઢોકળી
#સુપરશેફ2#ફોલર્સ-લોટ#માઇઇબુક#પોસ્ટ28ભરેલ દાળઢોકળી મારા ❤પપ્પા❤ ની પ્રિય વનગી છે તો આજે મૈ એમની પસંદ ની વાનગી બનાવી છે ભરેલ દાળઢોકળી ટેસ્ટ માં બહુ જ સરસ થાય છે તમે પણ આ વાનગી ટ્રાય કરજો ચોમાસા માં તો ગરમ ગરમ ખાવા ની બહુ મજા આવશે.😍❤ Nehal Gokani Dhruna -
ફરાળી બી બટેટા નું શાક
#આલુ#સોમવારમસાલિયા ના કોઈ પણ જાતના મસાલા ના ઉપયોગ કર્યા વિના બનાવેલું ફરાળી શાક. Kiran Jataniya -
ચીઝ મસાલા દુધી અોળો (cheese masala dudhi olo recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ25 Nehal Gokani Dhruna -
-
-
-
-
-
બટેટા પેૈંવા ની કટલેસ
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ29ચોમાસા માં ગરમ તળેલુ ખાવા ની મજા ખુબ આવે છે એટલે મૈ પેૈંવા ની કટલેસ બનાવી છે બહુ સરસ બની છે તમે પણ ટ્રાય કરજો Nehal Gokani Dhruna -
-
ચીઝ બ્રેડ પકોડા(cheese bread pakoda in Gujarati)
#વિકમીલ3#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ18 Nehal Gokani Dhruna -
બટેટા નું રસાદાર શાક (bateta rasadar shak recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ 8#વિકમિલ 1 પોસ્ટ 2 Gargi Trivedi -
-
સ્પાઈસી ફ્રેન્ચ ફ્રાઈસ (Spicy French Fries Recipe In Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ4 Nehal Gokani Dhruna -
-
બટેટા નું શાક (Bateta Shaak Recipe in Gujarati)
#GA4#week4ગુજરાતી ઓ નું પ્રિય બટેટા નું શાક, કાચા પપૈયાં નો સંભારો , તીખી પૂરી , પાપડી ગાંઠીયા, છાસ ,પાપડ સાથે માણો. Neeta Parmar -
કાઠિયાવાડી રીંગણ ડીટીયા નુ શાક.(ringan ditiya shak in gujarati)
#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ1. Manisha Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13128412
ટિપ્પણીઓ (4)