સ્ટફ્ડ ડેઝર્ટ ખાંડવી

#હોળી આ વાનગી ટ્રેડિશનલ ગુજરાતી માં એક ફરસાણ તરીકે ઓળખાય છે જેને મેં એક ડેઝર્ટ સ્વરૂપે સર્વ કરી છે અને ખૂબ સરસ બની છે.
સ્ટફ્ડ ડેઝર્ટ ખાંડવી
#હોળી આ વાનગી ટ્રેડિશનલ ગુજરાતી માં એક ફરસાણ તરીકે ઓળખાય છે જેને મેં એક ડેઝર્ટ સ્વરૂપે સર્વ કરી છે અને ખૂબ સરસ બની છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ખાંડવી માટે ની બધીજ સામગ્રી મિક્સ કરીને તેને પકાવો,
- 2
હવે એક થાલી ની પાછળ ની બાજુ તેલ લગાવી ખાંડવી નૂં મિશ્રણ પાથરી ને ઠંડૂ થવા દો.
- 3
ભાજી ને બ્લાન્ચ કરીને પીસી લો
- 4
એક ચમચી ઘી ગરમ કરી તેમાં બરાબર સાંતળી તેમાં દૂધ અને મીલ્કમેડ ઉમેરીને હલવો બનાવી લો
- 5
તેમાં મિક્સ ડ્રાયફ્રુટ પાવડર અને વેનિલા એસેન્સ નાખવું
- 6
રબડી માટે ની બધીજ સામગ્રી મિક્સ કરીને તેને પણ બરાબર પકાવો તેમા વેનિલા એસેન્સ નાખવું.
- 7
હવે ઠંડી પડેલી ખાંડવી પર પહેલા મેથી ની ભાજી નો હલવો મુકી ને રોલ વાળી લો,
- 8
હવે એક કટોરીમાં બ્રોકોલી ની રબડી નાખી ને ખાંડવી ના રોલ નાખી ડ્રાયફ્રુટ ની કતરી થી ગાર્નીશ કરીને સર્વ કરો,
- 9
તૈયાર છે સ્વાદિષ્ટ સ્ટફ્ડ ડેઝર્ટ ખાંડવી
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ