પરંપરાગત લાપસી

Kalyani Pandya @cook_20418171
#ટ્રેડીશનલ
આ વાનગી પુરાતન કાળ થી ચાલી આવતી ગુજરાતીઓની મનપસંદ તેમજ સાંસ્કૃતિક અને પરંપરાગત વાનગી છે.
પરંપરાગત લાપસી
#ટ્રેડીશનલ
આ વાનગી પુરાતન કાળ થી ચાલી આવતી ગુજરાતીઓની મનપસંદ તેમજ સાંસ્કૃતિક અને પરંપરાગત વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક થાળી મા ઘઉં નો લોટ અને તેલ લઈ બંને ને સરસ રીતે મિક્સ કરો.
- 2
હવે અેક તપેલી મા પાણી અને ગોળ લઈ તેને 2 3 મિનિટ માટે ગરમ કરો.
- 3
ગોળ ના ઓગળી ગયા બાદ તેમા 1 ચમચી ધી ઉમેરો અને ત્યારબાદ ધીમે ધીમે લોટ ઉમેરી વેલણ થી હલાવી મિક્સ કરો.
- 4
હવે બનાવેલ લાપસીને કુકર મા મુકી ધીમા ગેસ એ 5 મિનિટ ચડવા દો.
- 5
તો તૈયાર છે લાપસી તેને ઉપર થી ધી તેમજ દળેલી ખાંડ નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11745976











ટિપ્પણીઓ