કુકર માં ઘી ગરમ કરી તેમાં ફાડા શેકવા. ત્યારબાદ તેમાં દૂધ અને પાણી નાખી ને 5-7 સિટી વગાડવી.
2
હવે કુકર ઠંડુ થાય એટલે તેમાં ખાંડ નાખી ઉકાળવું. ખાંડ નું પાણી બળી જાય એટલે તેમાં કાજુ દ્રાક્ષ અને એલચી પાવડર નાખી મિક્સ કરી એક થાળી માં ઠારી દેવો. થોડી વાર બાદ કાપા પાડી દેવા અને પીરસવું.
ટિપ્પણીઓ